________________
૧૫
કર્મોના પરમાણુ એને કર્મીના દળ કે દળિયાં કહે છે. તે બહું સૂક્ષ્મ હેાય છે. જીવ ઉપર તેનુ કવર વળે છે. તેને કાણુ-શરીર એટલે કર્મોનુ બનેલુ શરીર કહે છે તથા તેંજસ શરીર એટલે જે અન્ન પચાવવાના કામમાં આવે છે તે. આ બે શરીર જીવને હમેશ વળગ્યાં રહે છે. એક ભવથી ખીજા ભવમાં જતાં પણ તે સાથે જાય છે. ખરી રીતે કહીયે તે તેજ એ શરીર જીવને ખીજા ભવમાં તાણી જાય છે. જો એ બે શરી રથી જીવ છુટા થાય તેા તે મુકત થયા ગણાય છે.
પરીક્ષા પાર્ડ ૯.
કર્મ શબ્દના સામાન્ય અર્થ શે ? વિશેષ અર્થશે ? જીવને ઇશ્વર માનીયે તેા કર્મ એ શું છે? કર્મના દળ એટલે શું?
કાણુ શરીર એટલે શુ?
તેજસ શરીર શા કામમાં આવે છે ?
એ એ શરીર જીવથી કયારે છુટા પડે છે ?
પાઠ ૧૦ કર્મના વિભાગ.
કર્મ એ જાતનાં છે: ઘાતિકમ અને અઘાતિકમ જે કર્માંના પરમાણુ જીવના મુખ્ય સ્વાભાવિક ગુણ્ણાના ઘાત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org