________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
તાત્વિક વસ્તુ,. વિસેમિરા ચદનશ્રેષ્ઠિ વિગેરમાં નીતિપાષક તત્ત્વ અને ભગવાન મલ્લિનાથ વિગેરેમાંધમ પ્રભાવનાની વસ્તુ ગુથવામાં આવી છે.
જૈન કથાસાગર ગુજરાતમાં તે મુખ વંચાય છે અને તેના લેાકેા સારા લાભ લે છે. છતાં જૈન કથાસાગરના ત્રણે ભાગના પ્રેરક અને લેખકને ધન્યવાદ સાથે કહેવાનુ કે આજે હિન્દી ભાષા દેશની સર્વ સામાન્ય ભાષાછે. આ હિન્દી ભાષામાં કથાસાગરના અનુવાદ પ્રકટ થાય તે જે પ્રાંતા ગુજરભાષી નથી તેવા બીજા બધાને પણ આનાથી ખુબ લાભ થાય. મારવાડ, મેવાડ, મધ્ય ભારત વિગેરેમાં વસતા જનભાઇએ જે આવા સાહિત્યથી ખુબજ વંચિત છે તે આ વાંચી ધ'માં વધુ દૃઢ થશે અને તે દ્વારા જન ધર્મની જરૂર પ્રભાવના થશે. પ્રાંતે જૈનશાસનના શ્રદ્ધાળુ ધનિક વગે આ જન કથાસાગરના લેાકમાં વધુને વધુ પ્રચાર થાય તે માટે પેાતાની લક્ષ્મીના સદ્વ્યય કરી ઉત્તરાત્તર આના એક પછી એક ભાગા બહાર પડે તેમાં સહાયક થવુ જોઇએ. કેમકે આ કથાએ દ્વારા થતા અનેક જીવાના આત્મ વિકાસમાં કેઇપણ રીતે સહાયક થનાર કલ્યાણનેજ પામે છે. અંતે આ કથાસાગરને વાંચી તે કથાઓના મને જીવનમાં ઉતારી સૌ કલ્યાણને મેળવા એજ એક હૃદયની શુભેચ્છા.
બીજેવા સૂરિચક્રચક્રવર્તિ વિજયનેમિસૂરીશ્વરજી પટ્ટાજૈનઉપાશ્રય લકર આચાર્ય દેવશ્રી વિજયાદયસૂરીશ્વરજી કારતક વદ ૧૧ પટ્ટાલ કાર આચાર્ય દેવશ્રીવિજયન દનસૂરીશ્વરજી તા. ૨–૧૨–૫૩ શિષ્ય પન્યાસ શિવાન’વિજયજીગણિ,
For Private And Personal Use Only