Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 02 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - જનમ પ્રકાશ રૂપ પિયુષ જે અમૃત તેને મેઘ (વરસાદ) પિતાના આત્મામાં વરસા. ૨૪.” ફોધાદિક કપાયને કટુક વિપાક વિચારીને તે તે ક્રોધ, માન, માયા અને લેભ થવા પામે તેવાં નબળાં કારણોથી સમજીને દૂર રહેવું, તેવાં છેટાં કાર જ ન સેવવા અને તેમ છતાં કંઈ નિમિત્ત પામીને તે ક્રોધાદિ કષાય ઉદયમાં આવે તે તેમને તરત દબાવી દેવા, જેથી તેનાં માઠાં ફળ બેસવા પામે નહિ. શ્રીમાન ઉપાધ્યાયજી ફેધ સંબંધી પાપથાનકની સઝાયમાં કહે છે કે – ન હેય હોય તે ચિર નહિ, ચિર રહે તે ફળ છેહેરે; સન ક્રોધ તે એહ, જેહ દુર્જન નેહેરે. ” ઈત્યાદિ સૂકત વચનમાં બહુ ઉત્તમ રહસ્ય રહેલું છે. તેઓશ્રી સ્પષ્ટ જણાવે છે કે સજન પુરૂને ક્રોધ (ઉપલક્ષણથી માન, માયા અને લેભ) હેય નહિ; કદાચ કંઇ પ્રશસ્ત કારણસર તે ક્રોધાદિકને દેખાવ થવા પામે તે પણ તે વધારે વખત ટકે નહિ, તેમ છતાં તેવાજ કારણ વિશેષથી કંઈ વધારે વખત સુધી ટવા પામે છે તેનાથી કશું માઠું ફળ તે બેસવા ન જ પામે, કેમકે તે કંઈ પ્રશસ્ત કારણસર બહારના દેખાવ રૂપેજ-અંતરમાં સાવધાનપણું સાચવીને સેવેલે હાવાથી તેનું અનિષ્ટ પરિણામ આવવા પામે નહિ. કુળ-પરિણામ આશ્રી દુનના સ્નેહની તેને ઉપમા આપવામાં આવી છે તે ખરેખરી વાસ્તવિક છે. કેમકે દુર્જ નને ખરો સ્નેહરાગ-પ્રેમ પ્રગટેજ નહિ-તેને સ્નેહ સ્વાર્થ પૂરજ હૈય; કદિ તેવો નેહ થાય તે તે અ૮૫ કાળજ ટકે, તેમ છતાં ખાસ તથા પ્રકારના સ્વાર્થને લઈને લાંબો વખત દેખાવરૂપે તેને નેહ જણાય તે પણ તેનું ફળ કઈ શુભ પરિણામરૂપે થવા પામેજ નહિ. તેવીજ રીતે સનેને કૂડા ક્રોધાદિ કષાય થાયજ નહિ અને કદાચ કંઈ પ્રશસ્ત કારણસર થવા પામે છે તે કારણ પૂરત વખત રહી કંઈ પણ અનિષ્ટ ફળ-પરિણામ ઉપજાવ્યા વગર જેમના તેમ પાછા સમાઈ જાય. કષાય વગરની શાન્ત વૃત્તિ સદા સર્વદા હિતકારી જ છે, એવી શાન્ત વૃત્તિનું સેવન કરવા સમાન બીજું સુખ નથી. એમ સમજી હે સુજ્ઞ જન! તમે જરૂર શાન્ત વૃત્તિ સે. એવી શાન્ત–ઉપશાન્ત-પ્રશાન્ત વૃત્તિ વગર જે કંઈ તપ જપ પ્રભુપ્રાદિક કરણ કરવામાં આવે છે તે બરાબર લેખે થતી નથી, પરંતુ જે તે સઘળી કરણું સમતા રાખીને સ્થિર વૃત્તિથી કરવામાં આવે છે તો સફળ થઈ શકે છે. રિથર-શાન્ત ચિત્તથી કરવામાં આવતી કરણમાં કેઈ અપૂર્વ રસ, લહેજત યા મીઠાશ હોય છે. સમતા રસમાં લીન ચિત્તવાળાને કશું દુઃખ સ્પશી શકતું નથી. સમતા રસમાં નિમગ્ન ચિત્તવંતને સર્વત્ર ગામ અને અરણ્ય તેમજ દિવસ અને રાત સમાન લાગે છે. જ્યારે નાના પ્રકારના રાગ, દ્વેષ અને સેહવશ ઉપજના વિશે શી For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42