Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 38
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ પ્રકાશ વ છે. તે તે તપવિશેષ છે, બાર અરૂમ ક્યાં છે. છઠ્ઠ રર કર્યા છે તે છાપતાં ૯ ને અક ઉડી ગયેલ છે. ૪. શાથે લેખ જયંતિ એટલે શું? એ મથાળાને B. R. D. ની સહી ને છે તેતો ઘણો ટુકે માત્ર બે પૃષ્ઠને છે. તેમાં ખાસ કરીને મહાવીર સ્વામી પરત્વે ઉલ્લેખ નથી. સામાન્ય ઉલેખ છે, તે જયંતીના સંબંધમાં તેની પિછાન કરવા ઈચ્છનારને માટે વાંચવા ગ્ય છે. પ. પાંચમો લેખ “છદ્મસ્થપણામાં પણ મહાવીરને અપૂર્વ સમભાવ એ લેખ કુંવરજી આણંદજીને જ લખેલે હોવાથી તેની સમાલોચના કરવાનું કામ અન્ય વિદ્વાનું છે. એની અંદર જીણું શ્રેણી ને નવીન શ્રેણી ઉપર ભગવતે બતાવેલા સમભાવનું નિરૂપણ છે. ૬. છ લેખ “મહાવીરનું પરોપકારી જીવન એ મથાળાનો નેમચંદ ગીરધરલાલ કાપડીઆનો લખેલો છે. તે લેખ શ્રેષ્ઠ છે, અસરકારક છે, ખાસ કરીને ભગવંતના બાવસ્થિક વિહારની અંદર કેશિક સપની ઉપર ભગવતે કરેલા ઉપકારનો ભાગ લઈનેજ લખવામાં આવ્યું છે. હકીકતને સારી ઘટાવી છે. પ્રભુના ચરિત્રને નાને માટે દરેક ભાગ સારગ્રાહી મનુષ્યને માટે તેમાંથી જેટલું રહસ્ય ખેંચવા ધારે તેટલું ખંચી શકાય તેવા રહસ્યથી પરિપૂર્ણ છે. ૭. સાતમ એટલે છેલ્લે લેખ “મહાવીરને સમય અને ધર્મ પ્રવર્તક તરીકે મહાવીર એ મથાળાને તંત્રી મોહનલાલ દલીચંદ દેશાઈને લખેલે ઘણે લંબાણું છે. લેખકે તેના મુખ્ય ૭ વિભાગ પાડ્યા છે. લેખ લખવામાં બહુ સારો પ્રયાસ કર્યો છે. ઘણી વાંચનના પરિણામે લખાયેલા લેખ છે. વિચારો બતાવવામાં પ્રાયે ખળના જણાતી નથી. છેવટનો ભાગ અસર પણ સારી કરે તે લખાયો છે. આ લંબાણ લેખ લખવાને પરિશ્રમ ખાસ વાંચકને લાભ આપવા માટેજ લેવામાં આવેલ છે. તેની અંદર કથચિત્ કાંઈ હકીકત વિગેરેની સ્કૂળના રષ્ટિગોચર થાય છે. તે સમરણમાં રહેવા માટે આ નીચે લખવામાં આવેલ છે. "દ ૩૮૧ માં “ચેટકે પિતાની પુત્રી ચેલનું મગધના રાજા બિંબસારને પરણાવી હતી એમ લખ્યું છે. પૃષ્ઠ ૩૮૩નાં પ્રારંભમાં “ચેટક રાજાએ પિતાની સાત પૈકી પાંચ પુત્રીઓ જુદા જુદા રોજાઓને પરણાવ્યાનું લખ્યું છે. ” પૃષ્ઠ ૩૯૫ માં તેની કુંવરીઓ જુદા જુદા રાજાઓને પરણાવી હતી એમ લખ્યું છે. આ ભણે વાકયમાં પરણાવ્યાની વાત લખી છે તે મિથ્યા છે. તે કન્યાઓ સ્વયમેવ ૧ આ નામ દિગમ્બરોનું આપેલું છે. તામ્બર શાસ્ત્રમાં તેને શ્રેણિક અથવા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42