________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
જેનધન પ્રકાશ.
શકે તેવું નથી. અત્યાર સુધી થયેલા આગમના અનુવાદ કે દ્રવ્યાનુયોગના ગ્રંથોના અનુજ કી એક ૫ રાતોષકારક થયેલ નથી. વળી જેને આગમનું જ્ઞાન મેળવવા માં છે તેને એટલું સરકૃત કે પાપી ભાષાનું જ્ઞાન મેળવવાની જરૂર છે. સેલીટર કે બારીસ્ટરની પરીક્ષા આપવાવાળે અભ્યાસ કરવાની ડિલીશ બુક નું ગુજરાતી ભાષાંતર કરીને રાવળ કરી આપવા કહે તો તે બનવું જેમ અશકય છે અને તે પરીક્ષા આપનાર ગ્લીશ ભાષાને તે બુકે સમજે તેટલા આપાસ કરવાની જરૂર છે તેમ આગમ કે તેની ટીકા સ્વયસેવ વાંચવાના ઈચ્છમાટે તેટલા પૂરતું સંરક કે માગધી ભાષાનું જ્ઞાન મેળવવાની જરૂર છે. અનુવાદક ભાષાના બેધવાળા હોય છે છતાં તેમાં આવતા વિષયના અજ્ઞાત હેવાથી કેવા અર્થનો અનર્થ કરે છે તે આ માસીકમાં એકથી વધારે વખત લખાઈ ગયેલ હેવાથી તે સંબધી વધારે લખવાની રાત્રે આવશ્યક્તા નથી. તંત્રીને આ લેખે આઠ પૃષ્ઠ રોકેલા છે. તંત્રીનો બીજો માટે લેખ છેવટે છે કે જેમાં (પ૭) "ટે રોકાયેલા છે તે સંબધી હવે પછી લખશું.
૨. બીજો લેખ વીર પૂર્વ ભવ માલોચના ના માયાળાવાળ. મોતીચંદ ગીરધરલાલ કાપડનો છે તે લેખ ઉતરે છે, અસરકારક છે, વાંચવા ચગ્ય છે. લેખકે ભગવંતના પૂર્વ ભવના ચરિત્રમાંથી સારું રહસ્ય ખેલું છે. તે લેખની અંદર બે ચાર જગ્યા સામાન્ય ખળના થયેલી છે. તે લક્ષમાં રહેવા માટે આ નીચે જણાવી છે.
પૃથ ૩ર૩ માં તેણે ( નયસારે) ની પંચમ ભૂમિકા સ્થિરા દષ્ટિ પ્રાપ્ત કરી એમ લખ્યું છે પણ નયનારે જે વખત સમકિત પ્રાપ્ત કર્યું તે વખત પાંચમી દૃષ્ટિએ પહાંચવાનો સંભવ નથી. તેના લક્ષણ એમાં ઘટે તેમ નથી. વળી સમકિત તે પ્રથમની ચાર દષ્ટિમાં પણ થઈ શકે છે.
પષ્ટ ૩૨૯ માં મરિચીનું વચન સત્યમિશ્રિત લખ્યું છે પણ તે સત્યમિશ્રિત નથી. ઉતાવદિત છે.
પૃષ્ટ ૩૩૧ માં રિચિ પદે પડો અને સાધુઓએ તેની માવજત બરાબર કરી નહીં એમ લખ્યું છે તેમાં બરાબર શબ્દ ન જોઈએ; કેમકે મરિચિએ ચારિત્ર તજેલું હોવાથી મુનિઓએ તેની માવજત બીલકુલ કરી નથી.
પછી મરિચિને પંથ ચલાવવાની ઈચ્છા થયાનું લખ્યું છે પણ તે વખતે પંથ ચલાવવાની ઈચ્છા નથી થઈ. એક શિષ્ય કરવાની જ માત્ર ઈચ્છા થઈ છે.
તેજ પૃથમાં મરિચિને કપિલે “ને આહ તુ ધર્મ કેમ આચરતા નથી? - એમ પૂછયાનું લખ્યું છે પણ તેણે તે “તમારી પાસે ધર્મ છે કે નથી ? ' એમજ પુછયું છે,
For Private And Personal Use Only