Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 35
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પહેાય ને અવસાન 19 અને દ્વેષ મહાક બધ કરાવનાર છે અને કઅશ્વને પરિણામે સ'સાર વધે છે એ આપણે ઉપર જોયું છે તેથી પરપરા કારણ તરીકે જોઇએ તેા રાગ અને દ્વેષ અસાર વધારનાર તરીકે માટે! ભાગ ભજવે છે. અપૂ. पहोच ने अवलोकन. શ્રીમન્સહાવીર સચિત્ર અંક ( પૂર્વ ) જૈન શ્વેતામ્બર કેન્ફરન્સ હેરલ્ડ પુ. ૧૦ અર્ક ૮-૯ અગષ્ટ-સપ્ટેમ્બર ઉપર જણુાવેલ 'ક ગત પર્યુષણ પર્વમાં બહાર પડેલે, તે વખતે તેના તંત્રીએ સદરહુ અંક મેકલી સાદ્ય'ત વાંચીને રીન્ગ્યુ લેવા લખેલું; પરંતુ અવકાશના અભાવથી સાદ્યંત વાંચવા ખની શકયુ' નહેતું. હાલમાં અવકાશ મેળવી સદરહુ અક સાદ્યત વાંચ્યેા છે. તેની અંદર એક‘દર ( ૩૨ ) વિષયેા છે. તે પૈકી ૯ લેખા ઈંગ્લીશ છે તે તે મારી અજ્ઞાત ભાષા હૈાવાથી વાંચી શકાણા નથી, એટલે તે સબંધી અભિપ્રાય આપવાનું પણ રહેતુ નથી. ખીજા (૧૬) લેખે ગુજરાતી પદ્યના છે તેમાં પણ માટે ભાગ તે પ્રાચીન કવીએના કરેલા સ્તવનાદિને છે તેથી તે સંબ ંધી અભિપ્રાય લખવાનું પણ આવશ્યકતાવાળું નથી. શેષ (૭) લેખેા ગદ્યમાં જુદા ખુદા લેખકે!ના હાથથી લખાયેલા છે. તેનુ ક્રમસર અવલેકન કરતાં નીચે પ્રમાણે અભિપ્રાય થઇ શકે છે. ૧ પ્રાર’ભમાં ‘તત્રીનું નિવેદન ’ એ મથાળાને લેખ તંત્રીના પેાતાને છે. તેની અંદર જણાવેલી અનેક ખાખતા ખાસ ઉપયેગી છે. જે લેખકે લેખ લખી શકયા નથી તે પૈકી બે ત્રણના લખાઇ આવેલા વિચારો પ્રગટ કર્યાં છે. તે સબધમાં કાંઇ લખવાનું કારણ નથી. કેમકે પેપેાતાના વિચારને માટે મનુષ્ય સ્વતંત્ર છે. પૃષ્ટ ૨૪૭ માં તંત્રીએ આગમ પ્રકાશનની આવશ્યકતા લખીને તે સામે વિરૂદ્ધતા બતાવનારને માટે વિચાર સકુચિતતા, સ્થિતિ ચુસ્તતા તે તત્ત્વજ્ઞાનને કુંઠિત કરવાની ઉપમાએ આપી છે, પરંતુ એ અભિપ્રાય ચગ્ય નથી. કારણ કે ગમે! ચેાગ્ય પુરૂષ ( મુનિરાજ ) ના હાથથી શુદ્ધ થઈને તેની ટીકાયુક્ત અથવા પચાંગી સમેત બહાર પડે અને તેને માટે ચેાગ્ય સન્માનથી કામ લેવામાં આવે-આશાતના પરિહરવામાં આવે તે ઘણે ભાગે તેથી વિરૂદ્ધ મતવાળા મહુ અલ્પ નીકળે તેમ છે, પરંતુ ખાસ વિરૂદ્ધતા તે તેના ગુજરાતી કે હિંદીભાષામાં અનુવાદ કરીને તે રસ્તે પ્રગટ કરવા સામે છે; કારણ કે આગમ કે તેની ટીકાને અન્ય ભાષામાં અનુવાદ કરવા એ કામ કઇ રીતે યથાર્થ ખની For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42