Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પહોચ ને અવલોકન. પૃષ્ટ ૩૩૨ માં મરિચિએ આ ભવ ચારિત્ર યથાશક્તિ પાળ્યાનું લખ્યું છે પણ તેમ નથી, તે પ્રથમ થોડો વખત ચારિત્ર પાળીને પછી તજી દીધું છે અને વિદડીને વેશે બાકીને ભવ પૂરો કર્યો છે. પૃષ્ટ ૩૨૯ હેલી પંક્તિમાં મને વિકારને જેને પરિભાષામાં કર્મ કહે છે એમ લખ્યું છે પણ તેને કર્મ બંધનના હેત કહે છે. પૃષ્ટ ૩૩૦ પતિ ૨ જીમાં અજ્ઞાનને મિથ્યાત્વ કહેવામાં આવે છે એમ લખ્યું છે તે માત્ર અને અપેક્ષા લઈએ તો જ બરાબર છે. બાકી તે અજ્ઞાન ને મિથ્યાત્વ બંને જુદા જુદા છે ને જુદા જુદા કર્મના વિકારે છે. | પૃષ્ઠ ૩૩૪ માં “૮૪ રાત્રી સુધી નીચ ગોત્રનું દુઃખ અનુભવે છે એમ લખ્યું ત્યાં ૮૨ રાત્રી જોઈએ, કારણ કે ૮૨ રાત્રીજ દેવાનંદાની કુક્ષીમાં રહ્યા છે. ૩. ત્રીજો લેખ મહાવીરની છદ્મસ્થાથાના મથાળાવાળો શતાવધાની મુનિશ્રી રત્નચંદ્રજીને લખેલે છે. તે પણ સારી ઢબમાં અને અસરકારક લખાચેલે છે, વાંચવા લાયક છે, ભાષા સારી વાપરી છે. પ્રભુના છદ્મસ્થ કાળના ચરિત્રમાંથી પણ રહસ્ય સારૂ ખેંચ્યું છે. આવા લેખ અંકને શોભા આપનાર છે. તેની અંદર કોઈ કઈ થાનકે સહજ ખળના થયેલ છે તે સુધારીને વાંચવા માટે આ નીચે જણાવી છે, પૃષ્ઠ ૩૩૪ માં ગેપાળે પ્રભુને તેના હાથ ને મોટું થાક્યા ત્યાં સુધી પાળે દીધી ને માય એમ લખ્યું છે પણ તેમ નથી. તેણે મારવા દેરડી ઉગામી તેજ વખતે શઠે ઉપગ દીધો ને તત્કાળ ત્યાં આવી તેનું નિવારણ કર્યું. આ પ્રમાણે તેમના ચરિત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. | પૃષ્ઠ ૩૪૦ માં ભાઈના આગ્રહથી પ્રભુએ એક વરસ સંસારમાં વધારે છેવાનું માન્ય કર્યાનું લખ્યું છે પણ તેમ નથી. ભાઈને આગ્રહથીજ બે વર્ષ રહ્યા છે, તેમાં બીજા વર્ષમાં સંવત્સરી દાન આપ્યું છે. તંત્રએ પિતાના લેખમાં પણ પૃષ્ટ ર૩ માં એક વર્ષ લખેલ છે તે બે જોઈએ. પૃષ્ટ ૩૪પની ફટનટમાં જે વાત લખી છે તે બરાબર છે. અમે પ્રથમ પર્વ ૧૦ માંના ભાષાંતરની કુટનટમાં શૂળપાણીના ઉપસર્ગવાળું વર્ધમાનપુર તે વઢવાણ હોવાનું જણાવ્યું હતું, પણ પાછળથી વધારે તપાસ કરતાં તે હકીકત બરાબર લાગી નથી. તે વર્ધમાનપુર મગધ દેશમાંજ હેવા સંભવ છે. પૃષ્ઠ ૩૯૯ માં પ્રાંતે છદ્મસ્થાવસ્થાને કુલ તપ ગણાવતાં “૩૫૦ દિવસ આહાર કર્યો, એમ લખ્યું છે તે ૩૪૯ જોઈએ. બારવાર ભીખુડિમ વહી એમ લખ્યું છે તે બરાબર નથી. પ્રભુએ ભીક્ષુ પ્રતિમા વહી જ નથી.. ભદ્રાદિક પ્રતિમા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42