________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ પ્રકાર વિક કષાયનો મેલ ઘટશે ત્યારે તેને સંસાર પરથી ઉદાણી ભાવ આવશે, સંસાર દહી ભલે દેખાશે, તેનો સ્વાદ ખારો ઝેર જેવો લાગશે, તેમાંથી નીકળવાને તીક ઉત્કડિત થશે અને પુયોગે જે ખરા સદ્દગુરૂની જોગવાઈ મળી
છે તો તે તત સંસાર છેડી કેવળ આત્મ સાધન થઈ શકે તે માર્ગ રીક શે–અર્થાત્ મુનિપા-સાધુપણું અંગીકાર કરશે.
અહીં પણ મેહરા પાછે પોતાનું જોર અજમાવવા-અમર થવાની તીવ્ર છાને જાગૃત કરવા પ્રયત્ન કરશે એટલે માનસિક વિચારણા એવી થશે કે એક સારો ચલે થાય તે હક આપા પરંપરા દી કાળ ચાલે. આવી ઇચ્છાથી ચિલે કરવાની વાંચ્છા તેના ધર્મારાધનમાં ધર્મધ્યાનમાં વિન નાખશે--નિઃસ્વાર્થ બુદ્ધિએ કઈ ચોગ્ય જીવ આવી ગયે અને ખરા વરાગ્યથી તેણે ચારિરી લીધું ને પોતાના શિષ્ય કો પડ્યો તે જુદી વાત છે પણ પિતાનું નામ લાંબે કાળ કમરણમાં રખાવવા–પિતાની પટ્ટપરંપરા ચલાવવવાની બુદ્ધિથી ચેલે કરવાની તીવ્ર ઈચ્છા કે ઈ પણ રીતે ચગ્ય લાગતી નથી. આવી વૃત્તિ મુનિપણથી ભ્રષ્ટ થયેલા યતિઓમાં પણ ઘર કરી ગઈ છે અને તે કારણથીજતે એ કાઈના નાના છેકરા વેચાથી લે છે, તેને પાળે છે, પિપે છે, ઉછેરે છે, મોટા કરે છે, ઉપાશ્રયમાં ઘોડીયાં પણ બીકાનેર જેવા શહેરોમાં જતીએ બંધાવે છે. આ મિથ્યા પ્રવાહ મારા પિતાની અમર થવાની ઇચ્છા-પિતાનું નામ રાખવાની ધારણાને લઈને જ પ્રવો છે. ઉત્તમ મુનિએ આવા પ્રવાહમાં પડતા નથી છતાં સંખ્યા
ધ શિ તેના થાય છે–થયેલા દેખાય છે, પરંતુ કેટલાક મુનિઓની એવી તીર ઈરછા પણ દષ્ટિગોચર થાય છે અને તેને લઈને તેઓ સાહસ કરે છે. છોકરાની વય જોવા નથી, યોગ્યતા જોતા નથી, આગળ પાછળની સ્થિતિ કે ઝગડાનો વિચાર કરતા નથી. પિતાના ધર્મારાધનમાં કેટલે વિઘાત થશે તેનો વિચાર કરતા નથી અને એક જીવનો ઉદ્ધાર કરવાની વૃત્તિ બહાર બતાવી, અંદરખાનેથી પિતાની શિષ્ય કરવાની તીવ્ર તૃણાને પોષણ આપી શિષ્ય કરે છે અને તેને પરિ. ણામે પિતે કેટલીક હેરાનગતિ ભોગવે છે. આ પણ અમર થવાની તીવ્ર ઈચ્છાનું પરિવારે જણાય છે, તેથી તેને પણ વિવેકપૂર્વક જોવાની આવશ્યકતા છે.
આ લખાણ મુનિરાજને શિષ્ય કરવાનો કોઈ પ્રકારનાં પ્રતિબંધ કરવા માટે નથી. પરંતુ ચેલે કરવાની તીવ્ર ઈચ્છાથી સાહસ ન કરવા માટે છે. ઘણી જગ્યાએ આવી બાબતમાં નાસીપાર થયેલી જણવાથી આટલો ઉલ્લેખ કરવો ખ્ય લાગે છે. બાકી તે મુનિને ઘમ છે કે તેમણે અનેક ભવ્ય અને ઉપદેશ છે અને તેમાં પણ પ્રથમ તો મુનિપણું લેવાની જ વાત કરવી, તે ન બની છે તે શ્રાવકના ત અંગીકાર કર્વાનું કહેવું અને તે પણ ન બને તે શુદ્ધ
For Private And Personal Use Only