Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેમ પ્રકાશ. એવા શ્રી ગુરુને પૂછયું કે-“ આ શરણ વિનાની ગાક્ષી (સ્ત્રી) કેણ દેખાય છે?” ત્યારે ગુરૂ બાલ્યા કે-“હે રાજન ! તમને જેણે રાણીએ ઉપદ્રવ કર્યા હતા તે ( દેવી ) છે. ” તે સાંભળી દયા ચિત્તવાળા રાજાએ કહ્યું કે-“ હે જગ છે ! ગુરૂ ! એને બંધનથી મુક્ત કરો. ત્યારે ગુરૂએ તે દેવીને જૈન ધર્મમાં તત્પર કરીને પછી મુક્ત કરી. તે જોઈને “હે પ્રભુ ! આ પ્રભાવ પૃથ્વી પર ઘણે માટે છે ' એમ કહીને ચમત્કારથી પ્રેરાયેલા રાજાએ શ્રી ગુરૂની સ્તુતિ કરી. - પાટણમાં રહેલા એક વણિકે એક જૂ મારી હશે, તેના પાપથી અને રાજાથી ભય પામેલા તે વણિક પાસે જાણે પુણ્યને પિંડ હેય એવું અદ્ભુત ચૂકાવિહાર નામનું શ્રી અરિહંતનું દેરું તે દેવીએ કરાવ્યું. પહેલાં એક વખત વનમાં પરિભ્રમણ કરતા રાજાએ એક ઉંદર જે હતો. તે ઉંદરે પોતાના બીલમાંથી સેનામહોરે લાવીને રહાર ઢગલો કર્યો, પછી એક સેનામહોરને લઈને તે પાછે પિતાના બીલમાં પઠે. તે જોઈને રાજાએ તે સર્વે સોનામહોર લઈ લીધી. “અહેલેભને ધિક્કાર છે.” પછી બહાર આવેલા ઉદરે તે સેનામહોરે ત્યાં જઈ નહીં, તેથી તે દુઃખથી તે તત્કાળ મરણ પામે. આ વાત યાદ રાખીને રાજ્ય પામેલા કુમારપાળ રાજાએ તે ઉંદરને મરણને અત્યંત પશ્ચાત્તાપ થવાથી તે જ સ્થાને તે ઉંદરના નામનું ગામ વસાવી ત્યાં મુષક વિહાર નામનું જિનેશ્વરનું ચૈત્ય કરાવ્યું. તે રાજાએ પૃથ્વીપર વગડાવેલા અમારી પડહની જાણે સ્પધાએ કરીને જ હોય તેમ તેના યશને પડહ હજુસુધી પૃથ્વી પર વાગી રહ્યા છે. છે. તે રાજાએ “મારી એવા શબ્દો ઉચ્ચાર માત્ર ભૂલથી થઈ જાય તે મારે ઉપવાસ કર.” એવો અભિગ્રહ લઈને પોતાના અહિંસા નામના પ્રથમ ઘતનું સંપૂર્ણ પોષણ કર્યું હતું ( પ્રથમ વ્રત) મુખને શોભાવનારા મૃષાવાદના નિષેધને તે રાજાએ સેવ્યો હતો, અને જે કદાચ વિમરણથી અસત્ય વચન બોલી જવાય તો આચાર્લી વિગેરે તપ કરતા હતા (બીજું વ્રત). વારા વિનાની થયેલી રેતી સ્ત્રીઓનું બોતેર લાખ દ્રવ્ય તે રાજાએ છેડી દીધું હતું, તેથી નિરંતર તે સ્ત્રીઓની આવને પામતે સતે તે રાજ ચાલતો હતે. (ત્રીજું વ્રત). દરવર્ષે શ્રાવકોને તે એક કરોડ દ્રવ્ય આપતો હતો તેથી ચાદ વર્ષમાં થઈને તેણે ચાર કરોડ દ્રવ્ય આપ્યું હતું. તે રાજાને શીલવતી આઠ રાણીએ જીવતી (હકાર) છત્ત તથા તે ગુર્જર દેશના રામી છતાં તેણે ગુરૂ પાસેથી રાજર્ષિનું બિરૂદ મેળવ્યું હતું. પ્રજાનું પાલન કરનાર તે રાજા ચોમાસામાં ત્રણે ૧ કુમારપાળ રાજાએ એક વર્ષ રાજ્ય કર્યું. ૨ તેણે આઠ આજ રાખી હતી ગુજરી ગયા ને ફરીને પામિણ કર્યું હતું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42