________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલ ભૂપાલ પ્રશ્નધ.
પૃષ્ઠ
વાને માટે તું કેઇ બિલમાં નિવાસ કર. નહીં તે માટી પાંખેથી અત્યંત કુરતા વાયુએ કરીને પાને પણ કંપાવનાર આ તારા અત્યંત દ્વેષી ( વેરી ) ગરૂડ તને ભક્ષણ કરવા માટે શીઘ્રપણે આવે છે. ” પછી અણુ રાજાએ કુમારપાળના સં સામંતાન ઘણું સુવર્ણ આપીને ખુબ્યા-પેાતાના કરી લીધા. દ્રવ્યુ કે ઉત્તમ વશીકરણ છે. ” ત્યાર પછી પૂર્વ અને પશ્ચિમ સમુદ્રની જેમ બન્ને સૈન્યે પરસ્પર એકઠાં થયાં. તેમાં અણુના ચેહાએ યુદ્ધ કરવા લાગ્યા અને ખાણેાવડે શત્રુઓને વીંધવા લાગ્યા. પર ંતુ કુમારપાળના સૈનિકે ચિત્રમાં આળેખેલા હાય તેમ યુદ્ધમાં ઉભાજ થઈ રહ્યા, કાંઇ પણ પ્રહાર કર્યો નહીં. તે વખતે કુમારપાળના હસ્તીના માવતે તેમને - હે સ્વામી ! દ્રવ્યથી ફ્રેડેલા આ તમારા સુભટે યુદ્ધ કરશેજ નહીં. માત્ર હું અને આ હાથી એ એ જ આપના ભક્તા છીએ, માત્ર અમે બે જ ભેદ પામ્યા નથી. ” તે સાંભળીને ચિ'તાતુર થયેલા રાજાએ તેને કહ્યું કે-“ આ હાથીને જલદીથી પાછેા વાળ. આ સમયે મારા વક્ર કર્મનેજ નમસ્કાર થાએ. ઘણુાએની સાથે એકલાએ યુદ્ધ કરવું ચેાગ્ય નથી. કેમકે સમુદાયનાજ વિજય થાય છે. કહ્યું છે કે-પુરૂષને સમુદાય કલ્યાણુકારક છે. તેમાં પણ પેાતાના પક્ષને સમૂહ વિશેષે કરીને કલ્યાણકારક છે. કેમકે ફાતરાંએ પણ ત્યાગ કરેલા ચાખા વાવવાથી ઉગતા નથી.” આ વખતે રાજાને સગ્રામમાં ઉત્સાહુ આપનારા એ ચારણેા જે તેની પાસેજ હતા તેએક અવસર જાણીને આ પ્રમાણે મેલ્યાઃ
66
?
અમ ઘેાડા ને પુ ઘણા, એમ કાયર ચિંતેઇ; સૂરજ તારા લેાપવા, કીસેા વિચાર કરેઈ. ૧. કુમર મ ડર મત ચિત કર, હિંમત હુંચે પરેઈ; જિણે તુહુ રજૂ સમપિયા, ચિંતા કરેઈ સાઇ. ૨. આવિત સાંભળીને યુદ્ઘરસના ઉત્સાહથી જેના માંચરૂપ કશુક ચલાયમાન થયા છે એવા તે ચતુર રાજાએ તે બન્ને ચારણેાને એક એક લાખ દ્રવ્ય આપ્યું. ત્યાર પછી પર્વત જેવા ઉંચા પોતાના તે અગ્રેસર હાથીને રાજાએ અણુ રાજાના હાથી સામે ચલાવ્યેા. તે વખતે શત્રુ ( અણુ ) રાજાના સુભટાએ કરેલા સિંહનાદથી તે હાથી ત્રાસ પામ્યા, એટલે વસ્ત્રના કકડાવર્ડ તેના બન્ને કાન પૂરી દીધા, તેથી તે હાથી રણુસ'ગ્રામમાં આગળ ચાલ્યું. પછી તે બન્ને રાજાએ કુત વિગેરે આયુધને ધારણ કરતા સતા ઉંચે ઉડતા અને નીચે પડતા તથા આકાશમાં મડપને કરતા ખાણુંાવડે યુદ્ધ કરા લાગ્યા. એ રીતે યુદ્ધ કરતાં કુમારપાળ રાજાએ તે અણુને હાથીથી નીચે પાડી દીધા અને તેને આંધીને કાના પાંજરામાં પોપટની જેમ નાંખ્યું. પછી કુમારપાળ રાજ સગ્રામથી નિવૃત્ત થઇને પાટણમાં આવ્યા. તે જોઈને હર્ષ પામેલી તેની બેન મેલી કે “ હે રાજા_!
For Private And Personal Use Only