________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનધર્મ પ્રકાશ..
ધર્મથી જ તમારો જય થશે છે. એ પછી રાજાએ કહ્યું કે–“હે બેન! મને જે વચ્ચે દયા ન આવતી હોત તો આ ગર્વથી ઉંચી ધરાવાળા તારા પતિને છઠ્ઠા રહિત જ કરૂં. ” ત્યારે બેન બોલી કે-“હે ભાઈ ! સાંભળે. આ તમારા હારેલા બનેવીને માત્ર ચિહ્નને માટે ગ્રીવાના પાછળના ભાગમાં જીદ્દાને આકારે વસ્ત્રને કટકે મુકાવીને છેડી દે. * ત્યાર પછી તે નિપૂણ રાજાએ તે પ્રમાણે કરીને તેને મુક્ત કર્યો. તેના દેશમાં ઉત્પન્ન થયેલા લોકો હજુ પણ તે નિશાનીથી લાંછિત જોવામાં આવે છે. . અહા ! અરિહંતના ઘર્મના તત્ત્વને જાણનાર હે રાજા! તારે ભાવકે છે? કે જે તે આ પ્રમાણે પૃથ્વી પર જેન ધર્મનો ફોન કર્યો, ચા નવા જિન ચૈત્ય કરાવ્યાં, નવ કરોડ દ્રવ્યને જીર્ણોદ્ધારમાં બચ્ચું', સતવાર તીર્થયાત્રા કરીને પિતાને આત્મા પવિત્ર કર્યો, પાપનું શોષણ કરનારા જ્ઞાનને એકવીશ ભંડારે લખાવ્યા, મસ્તક પર સર્વાની આજ્ઞાને અલંકારની જેમ ધારણ કરનાર, બુદ્ધિના સ્થાનરૂપ, વિવિધ પ્રકારના તપ અને કૃપાના ફૂપ સમાન, સંસાર સમુદ્રને પારને પામનાર, દાન, શીલ, તપ, ભાવ અને તીર્થયાત્રા વિગેરે ધર્મ કાર્ય શ્રી જિનેશ્વરની આજ્ઞાનુસાર કરનાર એ આ રાજને પણ રાજા કુમારપાળ અનુક્રમે વૃદ્ધિને પામતે હ. - ॥इति श्री तपागणनभोनभोमणिमहोपाध्याय श्री धर्महंसगणिशिष्यवाचकेन्द्र श्री इन्द्रहंसमणिविरचितायां श्री उपदेशकल्पवल्लीनाम्नि वृत्तौ प्रथमगाथार्या श्रीजिनाज्ञाराधनागोचरः श्री कुमारपालवर्णनो नाम प्रथमः पल्लवः समाप्तः ॥
“g anત્યનો પ્રશ્ન ” હાલમાં કોઈપણ ગામના મહાન પુરૂષ (સાધુ કે ગ્રહસ્થ) નું મૃત્યુ થતાં તેમના માનમાં તે ગામની તેમજ કોઈ અગ્રેસર હોય તો બીજા ગામવાળાએ પણ પિતાના ગામની જ્ઞાનશાળા, લાયબ્રેરી (વાંચનશાળા), પાઠશાળા કે કન્યાશાળા વગેરે બંધ રાખે છે તે તે પૃથા (રીવાજ) વ્યાજબી છે કે ગતાનુગતીક છે? કેમકે તેવાં ખાતાંઓ બંધ રાખવાથી તે જ્ઞાનનો અંતરાય (અટકાવ) થાય છે અને તેથી તે જ્ઞાનાવરણીય કર્મને બંધ પડે છે, તો પુન્ય કરતાં પાપ થાય છે, માટે તે વિષે વિદ્વાન મુનિમહારાજાઓ કે સુજ્ઞ શ્રાવક ખુલાસે પ્રગટ કરશે તે ઘણો લાભ થશેજો કે એવા માનવતા પરના માનમાં કે પુન્યાર્થે પૂજા, સ્નાત્ર, અમારી પડહ, કે પાખી પાળવી એ સર્વ તો શ્રેયસ્કર છે પણ જ્ઞાનદાનના ખાતાં બંધ રાખવાં તે તો યુક્ત લાગતું નથી. માટે એ બાબતને શાક ખુલાસે જલદી થવાની જરૂર છે. આશા છે કે યોગ્ય ખુલાસે કરવા યુઝ બંધુઓ ચૂકશે નહીં.
- જેને—સુક,
For Private And Personal Use Only