________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુના અનુનય.
ઉપરથી પણ જણાઈ જાય તેવુ છે. અનતા સુધી જરાપણ આંતરા વગર આ માસિકના પ્રત્યેક અંકમાં આ લેખપર વિચારણા સ્થળના અવકાશ પ્રમાણે બતાવી આ વિષયમાળા પૂર્ણ કરવમાં આવશે. સમય લાંએ ગયા છે તેથી પૂસ્મૃતિ તાજી કરવા અને નવીન વિષયમાં પૂર્વના વિષયને સબંધ જાણવાથી કાંઇક રસ પડે એવી ધારણાથી આટલા લાંબે ઉપાદ્ઘાત કરી આપણે કમપ્રાપ્ત નવમા સેાજન્યપર વિચારણા ચલાવીએ.
મૂળ શ્લોકમાં સજ્જન લક્ષણ બતાવતાં કહે છે કે વિદ્વોનુનય એને ભાવ વિચારવા ચેાગ્ય છે. દ્વેિષ એટલે દ્વેષ રાખનાર શત્રુ. વિશેષ વેર રાખનારને મોટા દુશ્મનને ‘ વિદ્વિષ' કહેવામાં આવે છે. અનુનય શબ્દ ની ધાતુ સાથે અનુ ઉપસર્ગ લાગવાથી થાય છે. તેના અર્થ વિનય, પ્રણિપાત, નમવુ', પ્રાર્થીના અને સાંત્વન એમ થાય છે. એના ભાવ વિચારીએ તે તારા મેટા દુશ્મના હાય તેને તારે નમી જવુ, તેઓની પ્રાર્થના કરવી, તેઓને શાંત કરવા, તેએને વિનય કરવા-એમ થાય છે. શત્રુને મારવા અથવા તેના નાશ કરવાને બદલે તેનેજે નમવાની વાત અહીં કરી છે તે વ્યવહારમાં લેાકેાએ માની લીધેલા નિયમેાથી તદ્દન ઉલટી લાગે તેવી છે. કારણકે નીતિશાસ્ત્ર તા એવેજ ઉપદેશ આપેછે કે ‘દુશ્મનને પ્રથમથી કાપી નાખવા, તેને વધવા દેવા નહિ અને તેની સાથે જરાપણ નરમાશ દેખાડવી નહું. આપણે વર્તમાન જમાનેા જોઇએ અથવા પૂર્વનેા ઇતિહુાસ તપાસીએ તે રાજ્યને `ગે પણ એજ નિયમ જણાશે. ગૃહસ્થના વ્યવહારમાં પણ એજ વાતે આપણા સાંભળવામાં આવશે અને કેાઇની સલાહ લેતાં તે માત્ર વ્યવહારદક્ષ પ્રાણી હશે તે તે દુશ્મનને દૂર કરવાની, ઉખેડી નાખવાની કે કાપી નાખવાની સલાહ આપશે. છતાં સ`ત પુરૂષ! એથી ઉલટી સલાહ આપે છે. તે તે કહે છે કે ‘તમારામાં જેમ વધારે શક્તિ હાય તેમ તેના ઉપચાગ શત્રુને શાંત કરવામાં કરો. ” શત્રુના વિનય કરવા એ નબળાઈ કે ખાયલાપણાનું લક્ષણૢ નથી, પણ સત્ત્વનું પરિણામ છે. એ અતિ સાત્ત્વિકવૃત્તિ, ધીરતા અને મનપર અસાધારણુ અંકુશ બતાવે છે. દેખીતી રીતે આવા વિધર્દેશક વિચારને આપણે સમજવા પ્રયત્ન કરીએ. એ ઉપદેશના ગર્ભમાં જરાપણ કાયરતાનું તત્ત્વ નથી; એ બરાબર નિષ્ક કાઢીને શોધવાની જરૂર પડશે. આપણે હવે એ વિષયની વિચારણા ખરાખર પૃથક્કરણ કરીને ચલાવીએ, આખી વિચારણા બરાબર સમજીને કરવા ચેાગ્ય છે અને આખે વિષય પૂર્ણ થાય ત્યાં સુધી પેાતાના અભિપ્રાય ન આપવાની વિજ્ઞપ્તિપૂર્વક આપણે આ અગત્યના વિષયમાં દાખલ થઇએ.
ત્યાં દ્વેષ શત્રુતા શું છે? અને શા કારણથી ઉત્પન્ન થાય પ્રથમ વિચારણા કરીએ, અમુક વસ્તુ અથવા પ્રાણી ઉપર વિરાગ કહેવામાં આવે છે. ત્યાગભાવ સમજીને રાગ ન થાય તે ખાસ
For Private And Personal Use Only
છે? તે પર થાય તેને દ્વેષ કન્ય છે, તે