________________
www.kobatirth.org
નવા પ્રાં
વાની જરૂર છે. પરંતુ આ અે અમર થવાની ઈચ્છા તદ્દન નિમ્બા છે, અજ્ઞાનતા ભરી છે, કાઇની સિદ્ધ થયા નથી અને સિદ્ધ ન થાય તેવી છે.
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યારે હવે કરવું કઇ રીતે અમર ત થવું અને આ શરીર વિનાશ પામવાનુ તેમાં તો નાકહી શકાય તેમ નથી, તા હવે કોઇ ખીજો પ્રકાર શેાધવે. આવા વિચાર કરતાં કરતાં પુગળાનંદી સંસાર સુખના અભિલાષી પ્રાણી : પુત્રસંપત્તિના બિાર ઉપર આવે છે. એ એક પુત્ર થાય તે પછી તે પેાતાનું નામ રાખનારે થયે મ માની પેતાનુ અમરત્વ તેનામાં હુએ છે. ઢિ પુત્ર ન થાય ને એક પુત્રી થાય તે તેની સતતીથી પણ પાતાનું નામ રહેવાનુ ઘેાડે ઘણે અંશે સ્વીકારે છે. આવી પુત્રાત્પત્તિને માટે પ્રાણી અત્યંત પ્રયાસ કરે છે. એકથી વધારે આ પરણે છે, વૃદ્ધાવસ્થા થયા છતાં વિવાહ કરે છે, અનેક પ્રકારના દેવદેબીની ધર્મ વિરૂદ્ધ માનતાએ કરે છે, અનેક પ્રકારના ઔષધો પોતે ખાય છે અને પત્નીને ખવરાવે છે, આટલાથી જ બસ ન થતાં છેવટે કહેતાં લજ્જા આવે છે કે કેટલેક ળતા પેાતાની સ્ત્રીને અન્ય સાથે વ્યભિચાર કરાવે છે અથવા તે વ્યભિચાર થતા એઇ આંખ આડા કાન કરે છે. ક્રિ આંખ આડા કાન ન કરે અને ઘટા ઘણે તીરસ્કાર બતાવે તેપણ જો તેને પરિણામે પુત્રની પ્રાપ્તિ થાય છે તે પાછી તમામ વાત! ભૂલી નય છે અને તે પુત્ર ને તેની માતા સાકર જેવાં મીઠાં લાગે છે આ બધી ખાખતમાં તે અમર થવાની તીવ્ર ઈચ્છા બતાવે છે. એને કાપણું રાતે આ દેહ અમર ન થાય તે છેવટે પેાતાનું-આ દેહનુ' આત્માનું નડતું નામ અસર કરવું એટલે નિશ્ચય લાયેા હોય છે. આ ધેા. મેહુને વિશ્વાસ છે. રાતે તણે છે કે બેચાર પેઢી પછીના છેકરાઓ તે પેાતાનું નામ ખ જાણશે નહીં-સભારશે નહીં-તેને યાદ આવશે નહીં તે છતાં પેાતાનું નામ અમર કરવાની ઇચ્છામાં ને ઇચ્છામાં તણાયેાજ ાય છે.
હવે દી અનેક પ્રયાસ કરતાં પુત્રેત્પત્તિ પણ ન થઇ, અવસ્થા વૃદ્ધ થઈ અંધ, ચીને અભાવ થઈ ગયે, પુષ્કળ પૈસા ખરચતાં પણ કોઇ હૃદયશૂન્ય પિતા પૈતાની પુત્રીને ઉંડા કુવામાં શૅપવનાર ન મળ્યું! ત્યારે પછી પેાતાની પાસેના દ્રષ્યવુડે કાઈ પણ મીજી રીતે નામ અમર કરવાને પ્રયાસ આરભે છે. અત્યાર સુધી તે ધમની સામે જેવા અવકાશ ન હતા મળતા પણ હવે તે માજી નામ અમર કરવાની ખાતર વળે છે. કેાઈ જળાશય ખંધાવવું ને ત્યાં શિલાલેખ એડવે! અથવા મુસાફરખાનું અધાવી ત્યાં બેડ મરાવવું, અથવા કોઇ મંદિર અાવી તેની પાસે કીર્ત્તિસ્થંભ ઉભા કરવે, કોઈ સસ્થામાં અમુક રકમ આપી તે અસ્થા સાથે પેાતાનુ નામ નેડી દેવું, અથવા કોઈ ખાતામાં અમુક રકમ
પ રિ વ્યાજમાંથી કર વઝુ કાર્ય થાય કે અમુક પ્રકારની જમણુ”
For Private And Personal Use Only