________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૪
જૈનધમ પ્રકાશ.
મારી જૈન પ્રજામાં હજી વાંચનમાં નઈએ તેવા શોખ નથી તે ખેદની વાત છે. જુદીજુદી અનેક સંસ્થાએ અને ગૃહસ્થા તરફથી હાલમાં જૈન સાહિત્ય બહુાર પાડ વાને સારી પ્રયાસ ચાલુ થએલા છે. જૈન સાહિત્યનું પ્રગન તેજ ખરા જેનધર્મના પ્રકાશ છે. આ પ્રકાશ માટે પુસ્તકા બહુાર પાડવાની હન્તુ ઘણી વધારે અગત્ય છે, અને મને મારી આટલી ઉંમરમાં જોઇને સહતેષ ઉપજે છે કે ધીમે ધીમે પુસ્તક પ્રસિદ્ધના પ્રયાસ વધતા જાય છે. જેવા પુસ્તક છપાવવાના પ્રયાસ શરૂ થયેા છે, તેવું વાંચનનું મહત્વ હતુ ખરેખર સમજાયું ય તેમ દૃશ્યમાન થતું નથી. આવા વાંચનથી-શાસ્ત્રીય પુસ્તકાના અવગાહનથી તીથંકરનાં ગુણાનુ અનુસરણુ વધારે થઇ શકે છે, માટે તમારા સહવાસીએમાં પુસ્તકનુ વાંચન જેમ વધારે થાય તેવેા પ્રયાસ અવશ્ય કરજો. આ પ્રમાણે વર્તન કરી તમે ગુણી થશે। અને તમારા મિત્રો અને કુટુંબીઓને ગુણી બનાવશે તેા તમને સર્વને બહુ આનંદ થશે એ મારે કહેવાની જરૂર નથી. જૈન સાહિત્યને પ્રકાશ-તમારૂ વધતું જતું વાંચન-ગુણા તરફ તમારૂ આકણુ તેનાથી થએલા તમારા આત્મવિકાસ અને તમારા પ્રશસ્ત આનંદ- આ સર્વ ખરેખર જૈનધમ ના પ્રકાશ કરવાના સાધનભૂત નીવડશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનના અનુયાયીએના ચાર ભેદ્ય ગણાય છે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, પ્રથમના છે આ જમાનાને એળખી આ જમાનામાં પેાતાના શુદ્ધ ચારિત્રની છાપ જૈન અને જૈનેતર પ્રશ્નમાં પાડી તત્ત્વજ્ઞાનને ફેલાવે કરવાને શક્તિવાનું થાય; શ્રાવકવર્ગ પેાતાનું કર્તવ્ય સમજે અને બીજી પ્રશ્નએ કરતાં કેળવણીમાં અને નીતિ રીતિમાં આગળ વધી ન્યાય માર્ગે ધન સપત્તિવાન્ અને, રાય દારમાં જે પ્રખ્ત ઘણી પછાત છે તે આગળ વધે, અને ગૃહસ્થ ધર્મનાં ઉચ્ચ ગુણ્ણાને ગૃહણ કરી ખીન્નને મેહ પમાડે, તથા શ્રાવિકાએ જે અજ્ઞાન અને વહેમમાં ઘણે ભાગે એવાં બાધા કરે છે, તેમનામાં જ્ઞાનને વિકાસ થાય અને ઝુમાર્દિકના નાશ થવા સાથે પૂર્વ થયેલી મહા સતીએ સુલસા, ચંદનબાળા, મદનરેખ, નર્મદા ગુદરી, રાજિમતી, સુભદ્રા વિગેરે પ્રાતઃસ્મરણીય શીલવતી પતિવ્રતાનાં સગુણાને અનુસરે અને જૈનધર્મની કીર્ત્તિને વધારે એજ ખરે જૈનધમને પ્રકાશ છે.
મને વળી એમ લાગે છે કે જૈતેમાં સપની વૃદ્ધિ કરાવવાના શુભ ઈરાદાથી ઉત્પન્ન થયેલ જૈન કન્ફરન્સના મેળાવડા જેમ વધારે ભરાશે, શ્રાવક, શ્રાવિકાએ જેમ વધારે તેને લાભ લેશે, તેમાં ચર્ચાતા સવાલા ઉપર જેમ વધારે લક્ષ અપાશે, તેનાં કાર્યોમાં જેમ વધારે સહાયનુભૂતિ દર્શાવાશે, તેમ તેમ જૈન બધુએ વધારે નીકટ સબધમાં આવશે, તેમની ખામીઓ દૂરથતી જશે, તેમની
For Private And Personal Use Only