Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 02 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરેના પ્રકા. हुँ पोते. (મળેલું. ) હો જન્મ થયાને આજ ૩૦ વર્ષ પૂર્ણ થયાં છે. ૩૧ મા વર્ષમાં હું હવે પ્રવેશ કરું છું. આ એકત્રીશના અંકનું મહત્ત્વ અમૂલ્ય છે, ઘણું માંગ ળિક અને આદરણીય છે. સિદ્ધ ભગવંતના મુખ્ય આઠ ગુણ જ્ઞાનાવરણાદિ આ કર્મનો ક્ષય થવાથી પ્રગટ થાય છે. તેના ઉત્તર ભેદ ૩૧ ઘાય છે. જ્ઞાનાવરણ ક્ષય થવાથી પાંચ, દર્શનાવરણના ક્ષય થવાથી નવ, વેદનીય કર્મના ક્ષય થવાથી એ મેહુનિયામના ક્ષય થવાથી મુખ્ય બે, નામકર્મના ક્ષય થવાથી મુખ્ય છે ગોત્રકમનો ક્ષય થવાથી બે, આયુકમના ક્ષય થવાથી ચાર, અને અંતર કમનો ક્ષય થવાથી પાંચ. આ પ્રમાણે ૩૧ મુખ્ય મુખ્ય પ્રકૃતિ ક્ષય થવા ૩૧. ગુણ આમામાં પ્રગટ થાય છે. આ ગુણો પ્રકટાવવામાં મહારા વાંચકે, સર્વ જૈન બંધુઓ અને તમામ ભવ્યાત્માઓને હું સાધનભૂત થાઉં એવી મહારે આંતરિક જાજવલ્યમાન ઈચ્છા છે. જૈન ધર્મ પ્રકાશ" ના વાસ્તવિક અર્થ માટે આજે ૩૧ વર્ષ ચર્ચા કર શથી વિશેષ લાભ થશે ખરા ? હા. એને માટે તે સદિત ચર્ચા કરવાથી લાભજ છે. એનો અર્થ સંકુચિત ન થાય અને જે વિશાળ ભાવના તેમાં રહેલું છે તેના રસના આસ્વાદન કરનાર સર્વ બંધુઓ થાય એ કેટલું બધું લાભકારક છે જૈન ધર્મ પ્રકાશ એટલે હું સારારૂપનાં, વધારે મોટા કદમાં, વધારે ફોર્મ વાળું પ્રકટ થાઉં એટલું જ માત્ર કરવાનું નથી, પણ મારા જૈન અનુયાયીઓ વાંચકો અને તમામ સ્વદેશી અને વિદેશી બંધુઓ રાગદ્વેષ રહિત થઈ, પિતાને અંતિમ સાધ્ય જે મોક્ષ-શિવ જે મહા માંગળિક અને કલ્યાણકારી છે તે મેઈ વવાને માટે ઉત્તરોત્તર ભાગ્યશાળી બને તેમાં હું સાધનભૂત થાઉં એજ ખર જૈન ધર્મને પ્રકાશ છે. અનાદિ કાલથી જીવે વિભાવ દશાને પ્રાપ્ત થયેલા છે; અને તેને લી તેઓ પિતાનું શુદ્ધ સ્વરૂપે ભૂલી ગયા છે. આવી ભૂલને લીધે બમણુ થવાથે પિતાનું યથાર્થ કર્તવ્ય શું છે તેનો બોધ સાહજિક છે મુશ્કેલ છે. તે જર્મ ણાના ભૂલાવામાં ભાગી ગયેલે બેઘ પુનઃ પ્રાપ્ત થાય અને ઉત્તરોત્તર ગુણોને આગળ વૃદ્ધિ થાય એજ ખરો જૈન ધર્મનો પ્રકાશ છે. - ૧ વિષય ચૈત્ર માસના પ્રથમનાં અંકમાં જ દાખલ કરવા લાયક હતો. પણ અંક છપાઈ ગયા પછી આ વિષય મળવાથી તે મેડો દાખલ કરવામાં આવ્યું છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42