Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 02 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેમ પ્રકાશ છે-જે કાર્ય કરવાનો નિશ્ચય કરે છે તે કાર્યને પૂર્ણ કરતા સુધી તેને નિર્વાહ છે. તેમનું સંક૯પ બળજ એવું સુદ્રઢ હાય છે કે ગમે તેવાં વિદ્મ-અંતરાય માર્ગમાં આવ્યા છતાં લગારે ડગ્યા વગર તેઓ પિતે આદરેલું કાર્ય પૂરું કરી શકે છે. તેમની આવી દ્રઢ ધારણા અથવા ટેકથી તેમનું સત્વ વધારે ને વધારે પ્રમાણમાં ખીલતું જાય છે. તેથી તેઓ ગમે તેવાં દુષ્કર-કઠણ કામ કરવા હામ ભીડી શકે છે અને તે પાર પાડે પણ છે. સાહસિકપણાથી તેઓ ઘણું અગત્યનાં કામ આદરીને પાર ઉતારી શકે છે, અને બીજા અનેક જીવોને તેમના જીવતા દાખલાથી બોધ આપતા રહે છે. જે જે પોતાની છતી શકિત છુપાવીને કાયરપણું ધારી બેસી રહે છે તેઓ કશું રવપર હિતરૂપ કાર્ય કરી શકતા નથી પણ જેઓ નિજ શકિતને ફોરવી તેનો જેમ જેમ સદુપગ કરતા રહે છે તેમ તેમ તેમને કાર્યની સફળતાથી પ્રતીતિ આવતી જાય છે કે પોતે પિતાના વી-પુરૂષાર્થ વડે જે કંઈ કાર્ય કરવા ઇચ્છશે તે કાર્ય સુખેથી કરી શકશે. શાસ્ત્રકાર આગળ વધીને કહે છે કે તેઓ જ દુનિઓમાં હાટા પુરૂષને ગણાય છે કે જેઓ પોતે સમજપૂર્વક આદરેલું-અંગીકાર કરેલું ગમે તે કાર્ય અધવચ તજી દેતા નથી પણ તેને પાર પહોંચાડવા સંપૂર્ણ શ્રમ ઉઠાવે છે. ફકત જયારે લાભને બદલે ગેરલાભ અથવા હિતને બદલે અણહિત થતું જણાય ત્યારે જ પિતાના કાર્ય આગ્રહને શિથિલ કરી નાંખે છે. તે વગર તેઓ મક્કમપણે સ્વકર્તવ્ય કમને બજાવ્યાજ કરે છે. તે ઉપર શારકા અનેક દાંત બતાવી આપી આપણને શકયારંભમાં ઉત્સાહિત થવા, હિતરૂપ કાર્ય આદરવા અને તે કરતાં નડતાં વિદનથી વ્ય વગર ઈરિત કાર્યને પાર પાડવા ઉત્તમ પ્રકારનો બોધ આપે છે. દેવ ગુરૂની સાક્ષીએ સત નિયમાદિક રામજપૂર્વક આદરી લેવા માટેનો શાસ્ત્ર ઉપદેશ હિતબુદ્ધિથીજ જાલે છે. કેવળ આપણી મેળે આદરેલાં વ્રતનિયમ પાળવામાં શિથિલતા થવા પામે અને તેને તજી પણ દેવામાં આવે છતાં આદરિલાં વ્રત નિયમ પાળવામાં-સેવવામાં આવતો પ્રમાદ દૂર કરવા ભાગ્યેજ કોઈ પ્રક મળે. પણ પંચ સાક્ષીએ આદરેલાં વ્રતનિયમ પાળવામાં જ્યારે શિથિલ પરિણામ થયેલા જોવામાં આવે ત્યારે તેમાં થતી શિથિલતા દૂર કરવા પ્રેરણા કરનારા ગુરુ પ્રમુખ મળી આવે અને ફરી સાવધાન થઈ આદરેલાં વ્રતનિયમે પ્રમાદરહિત પાળવા શક્તિવાન થવાય. આ લાભ પંચ સાક્ષીએ વ્રતનિયમ આદરવામાં રહેલું છે. જ્યારે તીર્થકર દેવ જેવા સમર્થ પુરૂ સિદ્ધ ભગવાનની સાક્ષીએ મહાવ્રત ઉચ્ચરે છે ત્યારે શું આપણું એ કર્તવ્ય નથી કે શુદ્ધ દેવગુરૂની સાક્ષીએ આપણે પણ આદરવા યોગ્ય વ્રતનિયમ આદરીને તે બધાં પ્રમાદ હિત થઈ પળવાં કેટલાક અપ સિંહની પિ શુરવીરપણે વા નિયમ For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42