Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઉપશમગુણુ આદરવા આશ્રી ઉપદેશ, અ અગીકાર કરીને સિંહની પેરેજ શૂરવીરપણે તે બધાય નિર્દોષ રીતે પાળે છે. કેટલાએક શિયાળની પેરે શિથિલ પરિણામથી તનિયમને આદર્યો છતાં પાછળથી સદ્દગુરૂના અનુગ્રહથી નિર્મળ જ્ઞાન અને શ્રદ્ધાનુ ખળ મેળવી આદરેલાં વ્રત નિયમાને સિંહની પેરે શૂરવીરપણે પાળે છે. કેટલાએક વળી શરૂઆતમાં શુભ વૈરાગ્યાદિકના બળથી સિંહની પેરે તનિયમ આદરે છે પણ પાછળથી વિષય સુખની લાલચમાં લપટાઈને અથવા ક્રોધાદિક કષાયને વશ થઇને આદરેલાં વ્રતનિયમ પાળવામાં શિયાળની પેરે કેવળ શિથિળ પરિણામી બની જાય છે. ત્યારે કેટલાએક મદ્ય પરિણામી જવા. પ્રથમથીજ શિયાળની પેરે તનિયમ આદરીને છેવટ સુધી તેવોજ મંદતા અથવા શિથિલતા ધારે છે. છેલ્લા પ્રકાર ખીલકુલ આદરવા મેગ્ય નથી. પહેલા અને ખીજે પ્રકાર આદરવા લાયક છે, અને ત્રીજો પ્રકાર પણ જેએ મંદ પિરણામથી વ્રત આદરતાજ નથી તે કરતાં ઘણેાજ ચઢીઆતે છે. કેમકે શરૂઆતમાં શુભ વરાગ્યયેાગે નિયમ શૂરવીરપણે આદતાં તે ઘણાં એક કા ક્ષય કરી શકે છે; આ બધી વાત લક્ષમાં લઈ સ સાધુ તેમજ શ્રાવકજનેએ નિજ નિજ અધિકાર ઉચિત નિયમ સિંહની પેરે આદરી તેને સિહુની પેરે શૂરવીરપણે નિર્વાહ કરવા લક્ષ રાખવું. ઇતિશમ્ Acharya Shri Kailassagarsuri Gyanmandir उपशमगुण आदरवा आश्री उपदेश. ( ૧૦ ) (લેખક-સન્મિત્ર કપૂરવિજયજી ) ઉપશમ હિતકારી, સર્વદા લેાકમાંહી, ઉપશમ ધર પ્રાણી, એ સમેા સાખ્ય નાંહી; તપ જય સુરસેવા, સવ જે આદરે છે, ઉપશમ વિષ્ણુ જે તે, વારિ મથ્યા કરે છે. ઉપશમ રસ લીવા, જાસ ચિત્તે વિરાજી, કિમ નરભવ કેરી, ઋદ્ધિમાં તેહુ રાજી; ગજ મુનિવર જેહા, ધન્ય તે જ્ઞાન ગેહા, તપ કરી કૃશ દેહા, શાંતિ પિયુખ મેહુા. સુક્તમુતાવળી. ’ ( “ ઉપશમ આ લોકમાં સદા હિતકારી છે તેથી હું પ્રાણી ! તું ઉપશમને ધાણુ કર. એ સમાન ખીજુ કાઇ સુખ નથી. ઉપશમ વિના તપ, જપ, સુરસેવા એટલે દેવભક્તિ-એ સ જે આદરે છે તે ફેાગઢ પાણી વલેાવેછે. ૨૩. ઉપ શમ રસની હેજત જેના ચિત્તમાં વિરાજમાન થઇ હાય છે તે પ્રાણી નરભવની ઋદ્ધિમાં કેમ રાજી થાય ? જીએ ! ગજસુકુમાળ મુનિ! ધન્ય છે જ્ઞાનના ઘર એવા તે સ્મૃતિને ! કે જેમણે તપે કરીને દેહને કુશ (દુ ળ) કરી નાખી અને શાંતિ For Private And Personal Use Only ૨૩ २४

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42