________________
* શુશ્રુષાનું લ.
બહુ પ્રાચી, કાળની આ કથા છે. એક નગરમાં છ મિત્રા રહેતાં હતાં. તે ભિન્ન ભિન્ન કુટુંબ અને જ્ઞાતિના હતા. રાજપુત્ર મહિધર, મ`ત્રીપુત્ર સુષુદ્દે, શહેરના સુવિખ્યાત ચિકિત્સકના પુત્ર જીવાનંદ, નગરશેઠના પુત્ર પૂર્ણ ભદ્ર, શીલપુ જ અને છઠ્ઠા મિત્ર ૐ નામ હતુ` કેશવકુમાર, જ્ઞાતિ, કુટુબ અને વ્યસાય દરેકના ભિન્ન ભિન્ન હેાવા છતાં છ એ વચ્ચે એવી તો ગાઢ અને અતુટ મૈત્રી કે દરરોજ બધા ત્રિા અચુક ભેગા માટે અને નિર્દેષિ આનંદ અને કાલ કરે. દિવસના મોટા ભાગમાં તે। સૌ સાથે જ રહે અને અરસ-પરસ એક ખીજાની સાથે એવા તેા સંકળ યેલા કે, જાણે છ જુદા જુદા દેહમાં એક જ સમાન આત્મા વાસ કરી રહ્યો હાય. સામાન્ય રીતે તા દરેકની પ્રકૃતિ ભિન્ન ભિન્ન,કમ પણ ભિન્ન ભિન્ન અને સ્વભાવ પણ તરેહતરેહના હાય છે, પણ આ છ મિત્રા વચ્ચે પૂર્વજન્મના એવા તેા અજબ ઋણાનુંબંધ સ` "ધ કે તેએ સૌમાં દરેક બાબતની સમાનતા મતભેદ કે કલેશનુ કદી નામ જ ન મળે.
ય
વર્ષાઋતુમાં એક સાંજે છએ મિત્રા શહેરથી દૂર દૂર કુદરતની લીલા જોવા બહાર નીકળી પડયાં. જયાં દૃષ્ટિ પડે ત્યાં ધે જ કુદરતનુ નગ્ન સ્વરૂપ નજરે પડે અને સૌ આનં. પામે, ફરતાં ફરતાં સૌ એક ઉદ્યાનમાં જઈ પહેાંચ્યા અને એક વિશાલ વૃક્ષની ઘટ છાયા નીચે એક દીગમ્બર ન્રુનિને ધ્યાનમાં લીન ઊભા રહેલાં જોયાં દૂરથી જ સાધુને જોઈ સૌનાં મસ્તક નમી પડયાં અને તેની નજી! જઈને ોયુ. તા જે દૃશ્ય નજરે પડયું તેનાથી રૌ સ્તબ્ધ થઈ ગયા
લેખક: મહેતા મનસુખલાલ તારાચંદ
પરું પણ નીતરી રહ્યાં હતાં. શરીરના કાઈ કાઇ ભાગમાં ધારા પડી ગયા હતા અને ત્યાં જીવતા તેમજ માખીએ ખણખણી રહી હતી, મુનિ ત્રાસજનક વેદના ભાગવી રહ્યાં હેાવા છતાં દેહ અને આત્મા જાણે ભિન્ન ભિન્ન હોય અને દેહની પીડા સાથે આત્માને શુ લાગતું વળગતું ન હોય તેમ સૌમ્ય અને શાંતિપૂર્વક સ્થિર રહ્યા હતા. આવી અસહ્ય વેદના થતી હાય અને તેમ છતાં આટલી હદે શાંતિ રાખી શકાતી હાય એવી કલ્પના પણ ન આવે, પરંતુ તેમ છતાં એવું દૃશ્ય છએ મિત્રાએ રીતે પાતાની સામે જ જોયુ.
પ્રત્યક્ષ
મુનિ ઉ× 1પસ્વી લાગ્યા પણ કુષ્ઠ રાગથી ઘેરા યેલા હતા, એ ભયંકર રોગના કારણે હાથની આંગળીએ ખવાયેલી જોવામાં આવી. શરીરના ભિન્ન ભિન્ન ભાગમાંથી અત્યંત ખદમા આવી રહી હતી અને કેટલાક ભાગમાંથી
પયુ વણાંક ]
આવુ. કરૂણ દૃશ્ય જોઈ છ એ મિત્રાના હૃદય દ્રવી ઊઠયાં, તપસ્વી મુનિની શાંત અને ભવ્ય મુખમુદ્રા જોઇ મુનિ પ્રત્યે અથાગ શ્રદ્ધા અને માન સૌને ઉત્પન્ન થયાં અને સૌ મસ્તક નમાવી ભાવપૂર્વક તેમને વંદીર હ્યા.
થેાડીવારે રાજપુત્ર મહિધરે સૌને ઉદ્દેશી કહ્યું : મિત્રા ! આવા તપસ્વી મુનિને વંદન તે આપણી જેમ અનેક કરી ગયા હશે. પણ આવા વખતે માત્ર તેમની પૂજા કે વંદન કરીને બેસી રહીએ બરાબર નથી. જ્યાં જે કરવું ઉચિત હોય ત્યાં તેમ કરવુ· એ માનવમાત્રને ધમ છે, '
મ`ત્રીપુત્રે વચમાં જ કહ્યુ: મહીધરજીની વાત તે સાચી છે. આપણે આ તપસ્વી મુનિની વેદના દૂર કરવા યેાગ્ય ઈલાજો કરવા જોઈએ અને આ કાર્યમાં ચિકિત્સકના પુત્ર આપણા મિત્ર જીવાનન્દે બની શક્તી તમામ સહાય કરવી જોઈએ.’
હવે પૂર્ણ ભદ્રે કહ્યું. જીવાન ! તારા પિતા તા મડદાને પણ નવુ જીવન અર્પી શકે છે. અને એવા તા અનેક પ્રકારના ઔષધે! તમારે ત્યાં છે, તેા આ મુનિના રોગને દૂર કરી શકાય એવુ ઔષધ શુ
: જૈન :
[ ૪૫૭