________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦]
[દ્રવ્ય-સંગ્રહ (૧૪) છતાં (૧) તે અનુસરવા યોગ્ય નથી, (૨) તેના આશ્રયે રાગ ઉત્પન્ન થાય છે,(૩) નિર્વિકલ્પતા થતી નથી. માટે ભગવાન વ્યવહારનું આલંબન કરાવે છે–એમ ન સમજવું, પણ તેનું આલંબન છોડાવી પરમાર્થ (નિશ્ચય) નયનું આલંબન કરાવે છે એમ
સમજવું. (૧૫) તેથી વ્યવહારનય નિષેધ્ય અને નિશ્ચયનયને તેનો નિષેધક
કહેવામાં આવે છે. ૨.
૧. જીવાધિકાર
तिक्काले चदुपाणा इंदियबलमाउ आणपाणो य। ववहारा सो जीवो णिच्चयणयदो दु चेदणा जस्स।।३।। त्रिकाले चतुःप्राणा इंद्रियं बलं आयु आनप्राणश्च। व्यवहारात् सः जीव: निश्चयनयतः तु चेतना यस्य।।३।।
અન્વયાર્થ:- ( વ્યવહારત) વ્યવહારનયથી જેને (ત્રિા ) ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળમાં (ન્દ્રિયમ) ઈન્દ્રિય, (વનં) બલ, (ાયુ:) આયુ () અને (શાનWIT:) શ્વાસોચ્છવાસ (વતુ:VIST) એ ચાર પ્રાણ હોય છે (તુ) અને (નિશ્ચયનયત:) નિશ્ચયનયથી (ચેતના) ચેતના (યચ) જેને હોય છે (સ:નીવ) તે જીવ છે.
(૧) જીવને વ્યવહારનયથી પ્રાણ-જીવને વ્યવહારનયથી અર્થાત સંયોગરૂપે ઇન્દ્રિય, બળ, આયુ અને શ્વાસોચ્છવાસ એ ચાર જડ પ્રાણો સંસારદશામાં હોય છે. એ ચાર પ્રાણો પુદ્ગલદ્રવ્યની સ્કંધરૂપ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com