Book Title: Darshanshuddhi Prakarana Aadina Pravachanansho
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 277
________________ * માર્ચતત્વના ઉપસંહારમાં છેલ્લી ૪૬મી ગાથાથી જણાવે છે કે સર્વ દર્શનમાં ધર્મ છે – આવું જે માને છે, તેઓ હે ભગવન્! આપના શાસનને સમજ્યા નથી. જેઓ બધે ધર્મ છે એવું માને તે જિનશાસનના મર્મને સમજ્યા જ નથી-એમ સમજવું. જે દ્વાદશાંગીને ભણેલો હોય તે બધે ધર્મ છે એવું માની કે બોલી ન શકે. * આ બધાં વચનો ભૂલવાજેવાં નથી. આપણે આજે જે રીતે વર્તીએ છીએ એમાં આપણું કલ્યાણ નથી. ભગવાન જે રીતે કહે તે રીતે વર્તવામાં જ એકાન્ત આપણું કલ્યાણ સમાયેલું છે. આપણી પાસે શક્તિ પૂરતી છે, આપણા સંયોગો પણ ઊજળા છે, એક સત્ત્વની ખામી છે, એને પૂરીને આપણે માર્ગને આરાધવા માટે તૈયાર થઈ જવું છે. ૨૭૬ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314