Book Title: Darshanshuddhi Prakarana Aadina Pravachanansho
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 312
________________ નથી. તમારે જાતે દુઃખી થવું હોય તો તમે જાણો. આ દુનિયાની વસ્તુઓ ઉપરથી આપણો અધિકાર ઉઠાવી લઈએ તો આપણે કોઈને ગુલામ નથી. અને દુન્યવી વસ્તુની અપેક્ષા જાગી અને એના ઉપર આપણો અધિકાર જમાવવા માટે મહેનત કરી, તેની માલિકી કરવા પ્રયત્ન કર્યો તો આપણે ગુલામના ગુલામ બનવું જ પડશે. આપણે માલિકી કરીને ગુલામી વહોરવી છે કે માલિકી છોડીને ગુલામી ટાળવી છે. એ જાતે વિચારી લેવું. ***** શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ ૩૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314