________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ. ૧૯૩૦ જામળાનાદેરાસરની પ્રતિષ્ઠા
વિધિ કરાવી. તેમણે શ્રી રવિસાગરજી ગુરૂ પાસે શ્રાવકનાં બાર વ્રત ગ્રહણ કર્યા હતાં.
પેથાપુર. સાગર ધર્મશાળાને વહિવટ વિ. ૧૯૦૯ માં ગાંધી વધુ પારેખે શરૂ કરવા માંડ. ગાંધી વધુ પારેખે વિ. ૧૯૨૭ સુધી વહીવટ કર્યો. વિ. ૧૯૨૮ થી તે ૧૫૮ સુધી ગાંધી. છનાલાલ જેઠાભાઇએ વહીવટ કર્યો.
વિ. સં. ૧૫૨ માં ગાંધી છનાલાલ જેઠાભાઈ વિજાપુરમાં વૈશાખ સુદિમાં પદ્માવતીના દેરાસરમાં મૂલનાયકની પ્રતિષ્ઠાવિધિ કરાવવા આવ્યા હતા. તે વખતે મારે તેમની સાથે પરિચય થયો અને તેથી પરસ્પર ધર્મ પ્રેમ વશે. તેમની સાથે શા. મનસુખભાઈ અમથાલાલ આવ્યા હતા. શેઠ. છનાલાલના ગૃહસ્થ
www.kobatirth.org
For Private And Personal Use Only