________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
st
ચાર્યાં વગર કામ ન કરવુ તેમ કરવાથી વિ વૈક થાય, ને અવિવેકથી આપદાઓ પ્રાપ્ત થાય છે. વિચારીને કામ કરનાર પુરૂષને ગુણુમાં લાશીત થએલી એવી “ લક્ષ્મીએ ” પેાતાની મેળે વરે છે. તે। સદા કામ કરવું તે વિચારીનેજ કરવું.
૧૮૪ ધર્મ કાર્ય, કરતી વખતે બુદ્ધિમાન પુરૂષાની તથા ધર્મોપદેશકાની સહાય અવશ્ય લેવી. ધમ ગુરૂની સહાય અવશ્ય લેવી. ધર્મ ગુરૂની ખરા પ્રેમે વૈઆવચ્ચ (સેવા) કરવી.
૧૮૫ જેઓ ઉદ્ધૃતપણુ રાખી નિર'તર નીતિને અનુસરી વરતતા નથી, તે અતિ દુઃખ ભાગવે છે.
૧૮૬ ઇંદ્રિયાવે, વશમાં રાખવા, તેમ રવાથી અતિસુખ સ‘પદા મળે છે.
૧૮૭ સ્વેચ્છાચારી અનીતિ માર્ગોનુગામી વિચારાના,પ્રતિદિન વિનાશ કરવા ઉત્સુક રહેવુ
www.kobatirth.org
For Private And Personal Use Only