________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હુજાર પુરૂષમાં પડિત કાઇકજ પામીચે, પશુ હજાર લાખા પુરૂષામાં દાક્તર જવલેજ પાસીયે.
૨૩૪ રણુસ‘મામ જીતે તે શૂરવીર ન જાણવા, ધન પ્રમુખ આપે તે દાતાર ન જાણવા, વચન સારા ખેલે તેને વાચાલ ન જાણવા. ઘણાં સાઓ ભણ્યા તેને પતિ ન જાણવા, કેમ કે તે જેણે પાંચ ઇન્દ્રિયાના વિષયે જીત્યા તેણે સ' કર્યું': જાણવું, તે વિનાના પડિત દાતાર વિગેરે કહેવા માત્ર જાણવા.
www.kobatirth.org
૨૩૫ ધમની રણી કરે તે પડિત છે. જે જે સત્ય વચન ખાલે છે, તે વાચાલ છે, તથા જે મારતા જીવને ઉગારે છે, તે દાતાર જાણવા.
૨૩૬ જે પ્રાણી, ક્રાય વિના પારકા ઘરને વિષે જાય તે અવશ્ય લઘુતાને પામે છે. જેમ સૂર્યના ઘરમાં દિવસે ચ'દ્રમા આવે છે તેથી તે લશ્રુતાને પામે છે, તેમ.
૨૩૭ કુસંગની સંગતથકી ઉત્તમ પ્રા
For Private And Personal Use Only