Book Title: Chintamani
Author(s): Buddhisagar
Publisher: Jainoday Buddhisagar Samaj Sanand

View full book text
Previous | Next

Page 116
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૫ અર્થ (કાય) ને સિદ્ધ કરું છું કે દેહને પાડું છું, એ દઢ નિશ્ચય રાખી દરેક કામમાં પ્રવૃત્ત થવું. ૩૦૭ લાખ વાતની એક વાત કે જેમ આપણું સારું થાય તે કામ કરવું “ભેગંજીમ” નગર પાદરા શોભતું શાંતિનાથ સુખકાર. તાસ નગરવાસી ભલા, વિવેકવંત ઉદાર, ૧ વકીલ મેહનલાલના પુત્ર રત્ન મણિલાલ ભણવા ગણવા તેમને-કરતાં મંગળમાળ. ૨ શાંતિ છણંદજી સેળમા, ભવજનને હિતકાર, તાસ પસાયે ગ્રંથ એ, રચતાં જયજયકાર, ૩ ગ્રંથનામ ચિન્તામણિ, પુસ્તિકા કહેવાય. બુદ્ધિસાગર ધ્યાનથી, વાંચે ભવી ચિરલાય, ૪ વાંચી સાર ગ્રહણ કરી, જે વાતે નરનાર; અદ્ધિ વૃદ્ધિ જ્યસંપદા, પામે લક્ષ્મી અપાર, ૫ ચિન્તામણિ પુસ્તિકા સમાપ્ત ... ત્યે ૩% નફાથી શાંતિઃ શાંતિઃ શાંતિઃ બાર - www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122