________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧
૨૯૧ બીજના બળવાથી જેમ અંકુર ફુટે નહિ તેમ કમપબીજ બળવાથી સંસાર અંકુરે સર્વદા ઉગે નહિ.
૨૯૨ મુનિ થઈને ક્રોધ કરે તે ચંડાલ જાણો. જેમ પશુનેવિષે ચંડાલ ગર્દભ છે. પક્ષીવિષે ચંડાલ વાયસ છે, પણ સર્વથકી નામ દેઈનિંદા કરનાર મહાચંડાલ જાણુ. - ૨૩ દાનને વિષે, તપને વિષે, પરાક્રમને વિષે, વિજ્ઞાનને વિષે, વિનયને વિષે, ન્યાયને વિષે, ચાતુર્યપણું દેખીને સર્વથા વિરમય ન થવું. કારણ કે પૃથ્વી તે એવા રત્નથી ભરેલી છે.
૨૯૪ પિતાને ગુણેકરી વખણાય તે ઉત્તમ પુરૂષ જાણ. પિતાના નામે ઓળખાય તે મધ્યમ જાણ. માતુલ ગુણે અધમ જાગુ અને જે સસરાના નામે ઓળખાય તે અધમમાં અધમ જાણવા
૨૫ જે માણસ આળસુ હોય, વળી સુ
www.kobatirth.org
For Private And Personal Use Only