________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ણને પણ મહાકષ્ટ ઉપજે છે. જેમ ગાયે ગધેડાની એક રાત સંગતિ કરી છે તેથી ગાયને ગલે ફેર પ તેમ. .
૨૩૮ બીજે સ્થાનકે કરેલું પાપ સહેલથી છૂટે છે પણ ધર્મસ્થાનકે પાપકર્મ કરેલું હોય છે તે બળાત્કારે પણ છૂટતું નથી.
૨૩૯ પર જીવને ઉપચાર કરીએ તે ઉપરાંત પુણ્ય નથી, ને પર જીવને પીડા ઉપજાવીએ તે સમાન પાપ નથી.
૨૪૦ ઔષધ, મંત્ર, યંત્ર, નક્ષત્ર તથા ગ્રહ દેવતા એટલાં વાનાં ભાગ્ય હોય ત્યાં સુધી સવળાં પડે છે અને ભાગ્યદશા વાંકી હોય છે તે વારે સર્વે વાકાં પડે છે.
૨૪૧ રાજા, અગ્નિ, ગુરૂ તથા સ્ત્રી એટલાં જણને અત્યંત સંગ કરતાં વિનાશ ઉપજે છે, પ્રમાદપણું આદિકારણથી.
૨૪ર ચંદ્રમાથકી જેમ તાપ નાશ પામે
www.kobatirth.org
For Private And Personal Use Only