________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૭ દેશી તથા પરદેશી, સ્વસ્વ ભાષાથી જણાય છે.
૨૨૮ કુરૂપી છતાં પણ વિદ્યા છે તે ઉત્કૃષ્ટ જાણુ.
૨૨૯ સ્ત્રીનું રૂપ પ્રતિવ્રતાથી જાણવું. ૨૩૦ તપસ્વીનું રૂપ ક્ષમા જાણવી.
૨૩૧ ઉદ્યમથી દારિદ્રય નાશ પામે છે, તપથી પાતક નાશ પામે છે. માન કર્યાંથી કલેશ થાય છે અને લઘુતાથી કલેશ નાશ પામે છે, અને જાગ્રત રહેવાથી ભય નાશ પામે છે.
૨૩૨ દાન પ્રમુખ જે દેવું તે પિતાના હાથે દેવું. જોજન કરણી કરવી તે માતાના હાથે કરવી, તિલક કરાવવું, તે બ્રાહ્મણના હાથે કરાવવું ને તેલમર્દન પારકે હાથે કરાવવું. એવું નીતિ વચન છે
૨૩૩ સે પુરૂષમાં શુરવીર કેઈકજ પામીયે,
www.kobatirth.org
For Private And Personal Use Only