Book Title: Chintamani
Author(s): Buddhisagar
Publisher: Jainoday Buddhisagar Samaj Sanand

View full book text
Previous | Next

Page 109
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir }< તથા સાસરાને વિષે આડંબર હોય તેા માન પામીયે, પરદેશમાં પ્રથમ આડંબર પૂજાય છે. ૨૭૯ ભાગ્યવ‘તને પગલે પગલે નિધાન પ્રગટે છે, મહાપુણ્ય વળી ચાર ચાર ગાઉએ રસકૂપિકા પ્રગટે, પલ્લુ ભાગ્યહીંન પુરૂષને એકે વસ્તુ ના હાય, પૃથ્વી તા રત્નકરીને ભરેલી છે. ૨૮૦ જેનું ચિત્ત સતષેકરીને શુદ્ધ છે, સત્યવચન ખાલવાથી વચન પણ શુદ્ધ છે બ્રહ્મચય પાળવા થકી કાયા પણ જેની શુદ્ધ છે, એવા પુરૂષ જે હાય તે પવિત્ર જાણવા. ૨૮૧ સ’સાર વિચિત્ર છે, જેમ સંસારમાં ભ્રમતાં એન ડૅાય તે ભાર્યો થાય છે, વળી સ્ત્રી હાય તે એન થાય છે, વળી પુત્રી હૈાય છે, તે માતા થાય અને માતા તે પુત્રી થાય છે, માટે સંસાર વિચિત્ર જાણવા. ૨૮૨ જે પરીને માતાસમાન ગણે છે, અને પારકા ધનને પથ્થર સમાન ગણે છે, જે www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122