________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
}<
તથા સાસરાને વિષે આડંબર હોય તેા માન પામીયે, પરદેશમાં પ્રથમ આડંબર પૂજાય છે.
૨૭૯ ભાગ્યવ‘તને પગલે પગલે નિધાન પ્રગટે છે, મહાપુણ્ય વળી ચાર ચાર ગાઉએ રસકૂપિકા પ્રગટે, પલ્લુ ભાગ્યહીંન પુરૂષને એકે વસ્તુ ના હાય, પૃથ્વી તા રત્નકરીને ભરેલી છે.
૨૮૦ જેનું ચિત્ત સતષેકરીને શુદ્ધ છે, સત્યવચન ખાલવાથી વચન પણ શુદ્ધ છે બ્રહ્મચય પાળવા થકી કાયા પણ જેની શુદ્ધ છે, એવા પુરૂષ જે હાય તે પવિત્ર જાણવા.
૨૮૧ સ’સાર વિચિત્ર છે, જેમ સંસારમાં ભ્રમતાં એન ડૅાય તે ભાર્યો થાય છે, વળી સ્ત્રી હાય તે એન થાય છે, વળી પુત્રી હૈાય છે, તે માતા થાય અને માતા તે પુત્રી થાય છે, માટે સંસાર વિચિત્ર જાણવા.
૨૮૨ જે પરીને માતાસમાન ગણે છે, અને પારકા ધનને પથ્થર સમાન ગણે છે, જે
www.kobatirth.org
For Private And Personal Use Only