________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭
રાખે, વની આવક ખર્ચની ખબર ન રાખે, તા દારીદ્ર કહે છે કે હું તે આવા માણસના ઘેર વાસા રહીશ.
૨૭૫ લક્ષ્મીપણુ, રૂપપણુ, શાસ્રપણું, શીળપણું, વિવેકપણ, વિનયપણું, સમતાપણું મનનું મેાટાપણું, એ આઠ વાનાં અતુલ્યપુણ્યના જોગથી પમાય છે.
૨૭૬ પ્રથમ મનુષ્યમાં વિનય ગુણ જોઈએ. વિનય ગુણ તે સશાસ્ત્રની માતા છે, જેમ પવિત્રમાંહે જળ, અથવા ધમ માંહે દયા. તી
વિષે જેમ માતા, તેમ સવગુણુમાં અબ્રિક ગુણ વિનય જાણવા.
ર૭ જે હમેશાં મુખથી સત્ય વચન બેલે છે, સવ જીવને ઉપગાર કરે છે, વળી સત્ય વચન ખેલતાં થયાં જો અવગુણુ ઉપજે છે તે તે વારે છે,મોનપણુ કરી રહેછે તે ડાહ્યા પુરૂષ જાણવા.
૨૭૮ સ્ત્રીનાવિષે, રાજાના કુળનેવિષે, સભ્યાનેવિષે, વ્યવહારનેવિષે, ને વૈરીનેવિષે,
www.kobatirth.org
For Private And Personal Use Only