________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
સુખના શણગાર છે, વળી મૃદુ મીઠું વચન તે કામણુ વિના વશીકરણ છે, વળી લક્ષ્મી પામવાનું કારણ પશુ સૃવચન છે.
૨૭૦ અન્ન ખાવા ચેાગ્ય ખવાય છે, ફૂલ નથી તે વસ્તુ ફળ આપે છે, નીરસ વસ્તુ રસને આપે છે, એવી સમસ્યા જાણે તે પડિત જાણુવે. ૨૭૧ સર્વે જીવા સ્વાર્થને માટે સ`સારમાં પરિભ્રમણ કરે છે, પણ લેાકેા, પરમા પણુ જાણતા નથી.
૨૭ર જેમ લેાજન શાક સહિત શૈાભે છે, સ્ત્રી ઘરેણા સહિત શાલે છે, રસવતીમાંડે દહી હાય તા તે જેમ શોભે છે તેમ પડિંત મનાહર શાંત હાય તા શાલે છે.
૨૭૩ નિČન પુરૂષ તથા ધનવંત પુરૂષ, રાજા તથા રાજાના પ્રધાન, કાશદ, તથા વેસ્યા એટલાં જણાં કાઈ કાલે નિશ્ચિન્ત થઈ સુવે નહિ.
૨૭૪ જુગટુ રમે, પેાતાની જાતિપર દ્વેષ રાખે, સેાના રૂપાના ભય રાખે, શરીરે આળસ
www.kobatirth.org
For Private And Personal Use Only