________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુઃખીયા નરને ઉદ્ધાર કર, ગુણના ગુણ જાણવા, સદાય મનનું ડહાપણું રાખવું, એ રીતે જે પ્રવર્તે છે તે આચારવાળા પુરૂષ જાણ.
૨૬૬ નિત્ય ચાલવા સમાન જરા નથી, દરિદ્ર સમાન કઈ પરાભવ નથી, મરણ સમાન કેઈ ભય નથી, અને સંસારમાં ભુખ ઉપરાંત કોઈ વેદના નથી. - ૨૬૭ પરીક્ષા કર્યા સિવાય જીવે કશી કરણી કરવી નહિ. જે કરણે કરવી તે પરીક્ષા કરીને કરવી, એટલે અણુવિચારી કરણી કરીએ તે સંતાપ ઉપજે,કેની પેઠે, કે જેમ બ્રાહ્મણને મિલી મારતાં સંતાપ ઉપજે તેમ.
૨૬૮ ફી સાક્ષી ભરે, મિત્ર ઉપર દેહ કરે, કીધે ગુણ ન જાણે, વળી ઘણા ક્રોધને રાખે, એવા જે પુરૂષ હોય તે ચાર ચંડાલ જાણવા, અને પાંચમો જાતિને ચંડાલ જાણવો.
૨૬૯ સુખથી મીઠી વાણી બોલવી તે
www.kobatirth.org
For Private And Personal Use Only