________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૨ નદીના, નખવાળાજનાવરને, શ્રી ગઢાવાલા જનાવરના, શસ્ત્રના, પાણીના તથા અગ્નિના, એટલાના વિશ્વાસ કદી પણ કરવા નહિ અને જે એટલાના વિશ્વાસ કરે તે ફાઇ કાળે અવશ્ય મરણ પામે છે.
૨૬૩ જે મુનિના હૃદયથી કષાય વિચ્છેદ ગયા નથી અને જે પેાતાનું મન વશ કરી રાખતા નથી, સ`સાર પર વૈરાગ્ય રાખતા નથી, વળી પચેન્દ્રિયેાના વિષયને વશ કરી રાખતા નથી, તે તેનુ મુનિપણું તે આજીવિકા સમાન જાણવું.
www.kobatirth.org
૨૬૪ જે પ્રાણી બ્રહ્મહત્યા કરે છે, દારૂ પીચે છે, ચારી કરે છે, ગુરૂની સ્ત્રીની સાથે ગમન કરે છે, એટલાં વાનાં જે પ્રાણી કરે છે તે મહા પાપી જાણવા અને તે નરકનાં દુઃખના અધિકારી થાય છે.
૨૬૫ લેકના પવાથી આવું, વળી છીન
For Private And Personal Use Only