________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે કલંક રહિત હોય, એ પણ કોઈ સંસારમાં નથી જેના શરીરનેવિષે રોગ ના ઉપજે, ક કરીને રહિત પણ સંસારમાં કોઈ નથી, તે માટે સર્વ વાતે સંસારમાં સુખી કેઈ નથી.
૨૫૯ જેને રાજાનું માન હોય, વળી ધનવંત હોય, વિદ્યાવંત હોય, તપસ્વી હોય, સંગ્રામનેવિષે શૂરવીર હોય, દાતાર હેય, એટલાં પ્રાણું નાનાં હોય તે પણ તે મોટાં જાણવાં.
૨૬. કુવાની શેર, વનનાં પુલ, એ જેમ લેતાં વધે, તેમ લક્ષ્મી પણ દાન દેતાં થકાં વૃદ્વિને પામે છે, પણ દીધાથી ઘટતી નથી, માટે દાન દેવા તત્પર રહેવું.
૨૬૧ નબલા પ્રાણીએ બળિઆ સાથે ક્રોધ કરે નહિ. કેની પેઠે કે જેમ એરંડાના વૃક્ષ પર ચઢીને બળિયા હાથી સાથે વિર કરે તે હાથી તેને અવશ્ય મારે.
www.kobatirth.org
For Private And Personal Use Only