________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જવું. જેમ સમુદ્રના મથવા થકી કૃષ્ણ, લક્ષ્મીને પામ્યા અને મહાદેવ, ઝેર પામ્યા.
૨૫૬ રાંક પ્રાણીના ઘરમાં વસવું ભલું, પર્વતથકી પડતું મૂકીને મરવું ભલું, પારકા ઘરમાં દાસપણું કરવું, બંદીખાનામાં પડવું, પરદેશમાં જવું, નરકમાં પડવું, તે ભલું, પણ શોકય સંબંધ તેથી વિશેષ દુઃખદાઈ જાણ. પૃથ્વીમાં એ કઈ ઉપગારી નથી કે પૃથ્વી તલનેવિશે જેહથી સંસારનાં દુઃખને પાર પામીયે. સંસારને પાર તે ગુની ધર્મ દેશના થકીજ પામીએ.
૨૫૭ જે અવસર દેખે તેવું વચન બોલે, ઘરનેવિષે સારે ભાવ રાખે, વળી જેનું વચન સાંભળીને હર્ષ ઉપજે અને જેવી શક્તિ હોય તે કેપ કરે, એટલી વસ્તુ જાણે તેને પંડિત જાણુ.
૨૫૮ સંસારમાં એવું કેઈનું કુલ નથી કે
www.kobatirth.org
For Private And Personal Use Only