________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧
મણિરત્નનું બહુમૂલ્ય છે તે પણ સુવર્ણમાં મઢયા થકાંજ શેભાને પામે છે.
- ૨૫૨ ઈંદ્રાણુઓના સરખી રૂપની ધરનારી હજારે સ્ત્રીઓવાળે એ ચક્રવર્તી પણ આયુષ્ય ખૂટે મરણું પામે છે. જેમ વાયુના ગથી દીપક ઓલવાઈ જાય તેમ.
૨૫૩ રાજ્ય પામ્યાનું ફલ શું? જે સવને આજ્ઞા મનાવે. શરીરનું ફલ શું? કે જે બ્રહ્મચર્ય પાલે. વિદ્યા પામ્યાનું ફલ શું ? તે તવ માર્ગ જાણે, ધન પામ્યાનું સાર શું ? કે ઉપકાર કરે.
૨૫૪ જેના મુખની વાણી મીઠાશવાળી હોય છે, વળી જેના ઘરમાં સ્ત્રી પુરૂયવંત હાય છે, વળી જેની લક્ષ્મીદાનપુણ્યને વિષે વપરાય છે તેજ પ્રાણીનું વિતવ્ય લેખે જાણવું.
૨૫૫ પુરૂષ અનેક જાતના ઉદ્યમ કરે તે પણ સઘળે સ્થાનકે ભાગ્યનું જ કારણુપણું સમ
www.kobatirth.org
For Private And Personal Use Only