________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિતાના આત્મા સમાન સર્વજીને ગણે છે તે માટે પુરૂષ જાણો.
૨૮૩ પર્વતે પર્વતે મણિ હાય નહીં પણ રેહણાચલ ઉપર હોય છે, હાથી હાથીપ્રતિ મેતી હેય નહિ, પણ પેલા હાથીમાં હેય છે, બાવનાચંદન, સર્વે વનમાં ન હોય પણ મલચાચલે હોય છે. તેમ સાધુજન ઠામ ઠામ ન પામીએ. કેઈક ઠેકાણે પામીએ.
૨૮૪ કોઈ મનુષ્ય, હમેશાં કનકનું દાન આપે અથવા તદ્દન કનકનું દેરાસર કરાવે તેને તેથકી જેટલો લાભ પામીએ તેના કરતાં બ્રહ્મચર્ય પાળવાથી અનંતગણું ફળ પામીએ. - ૨૮૫ ક્ષમા ઉપરાંત જગતમાં કઈ તપ નથી. સંતેષ ઉપરાંત કોઈ સુખ નથી. સર્વ દાનને વિષે વિદ્યાસમાન બીજું દાન નથી, અને દયા ઉપરાંત કોઈ ધર્મ નથી.
૨૮૬ ઘુવડ દિવસે દેખે નહિ અને કાગડે રાત્રે દેખે નહિ પણ કામી પુરુષ એ અંધ
www.kobatirth.org
For Private And Personal Use Only