________________
Shri Mahavir Jain Aradhana Kendra
૭.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે કે તે દિવસે પણ દેખતા નથી અને રાત્રે પણુ દેખતા નથી.
૨૮૭ મૂખ' મનુષ્યને ઉપદેશ દેવા તે ક્રોધને પ્રાપ્ત કરાવે છે પણ તેથી શાન્તિ ન થાય, જેમ સપને જેટલુ' દુધ પાઇએ તે જેમ વિષની વૃદ્ધિ કરે તેમ અત્ર જાણવુ,
૨૮૮ સુવર્ણ કહે છે કે મને મનુષ્યા, ટાંકણે કરીને છેદે છે, તેનુ દુઃખ મ્હને નથી શાલતુ તથા કસેાટીએ કરી તે ધસે છે તે દુઃખ નથી લાગતું પણ મને લેાકેા, કાળ મુખવાળી ચણાઠી સંગાથે જોખે છે તે માઢુ દુઃખ છે.
૨૮૯ એક હજાર મિથ્યાષ્ટિથી એક સમકિતી અને એક હજાર સમિકતીથી એકવત ધારી શ્રાવક ઉત્કૃષ્ટ જાણવા
૨૯૦ જે લખ્યા, રાત્રીનેવિષે સદા ચાર આહારને વજે છે, તે મહાબુદ્ધિમત જાણવા અને જે એક માસ ચાવીહાર કરે છે તેા તે ૫'દર ઉપવાસનું ફળ પામે છે.
For Private And Personal Use Only