________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સે હાથ વેગળા રહેવું પણ દુર્જનથી તે દેશ તજ.
૨૨૧ અતિલોભ તે પાપનું મૂળ જાણવું.
૨૨૨ કરેલાં કમ ભેગવ્યા વિના છૂટકે નથી.
૨૨૩ જેમ ગામ વિના સીમ કયાંથી હોય? શ્રી વિના પુત્ર ક્યાંથી હોય? બુદ્ધિવિના વિદ્યા ક્યાંથી હોય ? તેમ ધર્મવિના મોક્ષનાં સુખ કયાંથી હોય?
૨૨૪ રાજ્યને અંતે નરક રહેલી છે, માટે રાજ્ય પામીને ધર્મ કરણે કરવી.
૨૨૫ હસતાં મશ્કરી કરતાં પ્રાણી ચીકણું કર્મ બાંધે છે. પણ જે વખતે તે કર્મ ઉદયમાં આવે છે ત્યારે ભગવ્યા વિના છૂટકે થતો નથી. માટે કમ બાંધતાં સમયે ચેતતા રહેવું.
૨૨૬ ઉત્તમ કુલ તથા નીચકુલ તે આચારથી જણાય છે.
www.kobatirth.org
For Private And Personal Use Only