SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ણને પણ મહાકષ્ટ ઉપજે છે. જેમ ગાયે ગધેડાની એક રાત સંગતિ કરી છે તેથી ગાયને ગલે ફેર પ તેમ. . ૨૩૮ બીજે સ્થાનકે કરેલું પાપ સહેલથી છૂટે છે પણ ધર્મસ્થાનકે પાપકર્મ કરેલું હોય છે તે બળાત્કારે પણ છૂટતું નથી. ૨૩૯ પર જીવને ઉપચાર કરીએ તે ઉપરાંત પુણ્ય નથી, ને પર જીવને પીડા ઉપજાવીએ તે સમાન પાપ નથી. ૨૪૦ ઔષધ, મંત્ર, યંત્ર, નક્ષત્ર તથા ગ્રહ દેવતા એટલાં વાનાં ભાગ્ય હોય ત્યાં સુધી સવળાં પડે છે અને ભાગ્યદશા વાંકી હોય છે તે વારે સર્વે વાકાં પડે છે. ૨૪૧ રાજા, અગ્નિ, ગુરૂ તથા સ્ત્રી એટલાં જણને અત્યંત સંગ કરતાં વિનાશ ઉપજે છે, પ્રમાદપણું આદિકારણથી. ૨૪ર ચંદ્રમાથકી જેમ તાપ નાશ પામે www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008555
Book TitleChintamani
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherJainoday Buddhisagar Samaj Sanand
Publication Year1924
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy