________________
Shri Mahavir Jain Aradhana Kendra
પર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, કલ્પવૃક્ષથી જેમ દીનતાપણુ નાશ પામે છે, તેમ સાધુના સમાગમથી સર્વ પાપ નાશ પામે છે.
૨૪૩ સાધુનું દર્શન પુણ્ય હાય તેા પામીચે, સાધુ તે શાક્ષાત્ તી સમાન છે.
૨૪૪ તીર્થં તે કોઈક અવસરે લને આપે છે ને સાધુ જનની સેવા તા તતકાલ ફૂલને આપે છે.
www.kobatirth.org
૨૪૫ એ જનની ગુપ્ત વાત ચાલતી હોય ત્યાં ઉભા રહેવું નહીં.
૨૪૬ ૨ જીવ!! એક ભવના સુખના વાસ્તે તું ફૂડ કપટાદિક પાપનાં આચર આચરે છે, અને તેથી નરકનાં દુઃખ પમાય છે એમ જાણતાં છતાં તું પાપનાં આચરણ આચરે છે તે આશ્ચય છે !
૨૪૭ નિદ્રા સમયે મુખનેવિષે તઆલ
For Private And Personal Use Only