________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતા પણ હવે ત્યાં કન્યાવિક્રય થતું બંધ થવા લાગે છે તેથી તેઓ સુખી થવા લાગ્યા છે તે પ્રત્યક્ષ દાખલોજ છે.
૧૯. “અન્યત્ ” દેવદ્રવ્યને પૈસે પણ તેજ છે. તે પૈસે પણ બેહાલ દશા લાવે છે. પૈસે હોય તે પણ નાશ પામે છે. હજારે ઉપાય કરીએ તે પણ પિસે પુનઃ પ્રાપ્ત થતું નથી માટે દેવ દ્રવ્ય ખાવું નહિ, અને દેવનું ત્રણ પણ ન રાખવું, જ્ઞાનદ્રવ્ય તથા ગુરૂ દ્રવ્ય પણ તેવું જ છે એમ માનવું..
૨૦૦. જે છોકરાઓ પરદેશ ભણવામાટે ગયા હોય તેમણે ફકત આડું અવળું ચિત્ત ન રાખવું. પિતાનાં માબાપ રૂપૈયા ખચ ભણાવે છે માટે સમજવાનું કે જે હું એક વરસ નાપાસ થઈશ તે એક વર્ષનું ખર્ચ નકામું જશે, માટે લક્ષ રાખી ભણવું.
૨૦૧. પરદેશમાં અભ્યાસ કરનારા જૈન વિદ્યાર્થીઓએ અભ્યાસમાં જીવન ગાળવું કારણ
www.kobatirth.org
For Private And Personal Use Only