________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
પણે વર્તવું, અને પિતાના શેઠની સત્કીતિ થાય તેમ કરવું, તેના ભલામાં રાજી રહેવું કદાપિ શેઠ વા ઉપરી આપણને ધમકાવે તે પણ તેથી સામા ગુસ્સે કરી જવાબ ન આપ. ગમખાઈ સહુ સહન કરવું અને નમ્રતાઈ રાખવી કે જેથી શેઠ વા ઉપરી આપણ ઉપર અતિપ્રેમભાવ રાખે.
૧૯૮. ઘણા લોક પિતાની દીકરીઓના પૈિસા ખાય છે પણ તેમાં મારું પરિણામ આવે છે. છોકરીના પૈસા ખાવાથી ભીખારી અવસ્થા આવે છે અને પરભવમાં ઘણું દુઃખ ભેગવવું પડે છે. પોતાની દીકરીઓના પૈસા લઈ પરણાવનારને હજારવાર ધિક્કાર છે ! ધિક્કાર છે! એવા લેકે તાજેતાજા પિસાદાર થતા દેખાય છે પણ અંતે બેહાલ થાય છે, માટે પ્રાણ પડતા સુધી પણ છોકરીને પૈસો ન લે. એ રિવાજ કાઠિવાડમાં બહુ વધી ગર્યો હતો, હજારો રૂપિઆ દીકરીઓના લેતા
www.kobatirth.org
For Private And Personal Use Only