________________
Shri Mahavir Jain Aradhana Kendra
83
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજ મેસાણામાં ગુરૂમહારાજ શ્રી રવિસાગરજી મહારાજની દેરીમાં ગુરૂમહારાજની પાદુકાની પ્રતિષ્ઠા કરવા આવ્યા હતા. મનસુખભાઈ પણ સાથે આવ્યા હતા. લાલી પારેખ જેશી'ગભાઈ સાકરચ પણ સાથે આવ્યા હતા.
ગુરૂ મહારાજની પાદુકા પ્રતિષ્ઠામાં અમે અન્નેએ સારી રીતે ભાગ લીધેા હતા. અમારી દીક્ષા થયા પછી વિ. સં. ૧૯૫૭ ના સુરતના ચામાસામાં પેથાપુર પાંજરાપાળની ટીપમાટે આવ્યા હતા. તે વખતે તેમણે અમારા મેધ સાંભળ્યેા હતા અને ધમકરણીમાં પછીથી ઘણું મન જોડયું હતુ, પશ્ચાત્ તેમણે વિ. સં. ૧૯૫૮ માં પાલેજમાં મૂળ નાયકની છેલ્લામાં છેલ્લી પ્રતિષ્ઠાવિધિની શ્રાવકયેાગ્યક્રિયા કરી, પછીથી તેમણે પેથાપુરમાં વૈશાખ માસમાં ખાખુ મેાતિચક્ર ભગવાન્દાસ તરફથી શાન્તિસ્નાત્ર ભણાવ્યુ, પશ્ચાત્ વિ. સ. ૧૯૫૮ના આષાઢ નિંદ
3
For Private And Personal Use Only