________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨ એકલું ગુજરાતી તથા ઇંગ્લિશ ભાષાનું જ્ઞાન છોકરાઓને આપવાથી ઉત્તરકાલમાં છોકરાઓને ધર્મ ઉપર શ્રદ્ધા રહેતી નથી અને મિથ્યાત્વી બની જાય છે, તેથી ધર્મોન્નતિકર ન થતાં ધર્મહીન બની જાય છે. માટે અન્ય ભાષા ભણુતાં પણ ધર્મ કેળવની પ્રથમ જરૂર છે.
૧૩૩ હાલના વખતમાં ઈંગ્લિશ વિવા જુવાન છોકરાઓના કોમળ હદયપંકજમાં નિવાસિભૂત થયેલી વિશેષ જણાય છે તે
ભાષા” સ્વગુણ ગંધ ફેલાવી અધર્મ માનુગામી કરવાને ધમ ધારણુ ખસાવી નાંખે છે માટે તે સાથે અવશ્ય ધર્મવિદ્યાનું જ્ઞાન છોકરીઓને ખાસ આપવું. - ૧૩૪ સારમાં સાર, ધનમાં ધન, નીતિમાં નીતિ, પ્રિયમાં પ્રિય, સત્યમાં સત્ય, એક ધર્મ જ છે, સાંસારિક વસ્તુઓ ક્ષણિક છે, ધર્મ
www.kobatirth.org
For Private And Personal Use Only