________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨માતા પિતાએ કરાંને બિભિત્સ શબ્દો કહી સતાવવાં નહીં,
૧૩. પાંચ વર્ષ સુધી છોકરાંનું પાલન કરવું, દશવર્ષ સુધી તાડન વિગેરેથી તેને શિક્ષા કરવી ને સેળ વર્ષ પ્રાપ્ત થતાં પુત્રને મિત્ર સમાન આચરો | રા સ્ત્રાવ पञ्च वर्षाणि, दशवर्षाणि ताडयेत्, प्राप्ते तुषोडशेवर्षे, पुत्र मित्रमिवाचरेत् ॥
૧૩૧. માતા પિતાએ નાની વયમાંથી કરાંને જૈન ધર્મની કેળવણી આપવી, કેટલાક ધનવાન માતા પિતાએ બાલકને ભણાવી સગુણ બનાવતા નથી, તે બાલકોના શત્રુઓ છે. જે માબાપે, છોકરાંને ધર્મની કેળવણી નથી, આપતાં, તથા જૈન પાઠશાલામાં અધ્યયન કરવા તેઓને નથી મોકલતાં, તે સારાં ન ગણાય, કારણ કે તેમ કરવાથી
કરાંઓ, અનીતિ માર્ગોનુગામી થાય છે ને માબાપ કરાંનાં વૈરી ગણાય છે.
www.kobatirth.org
For Private And Personal Use Only