________________
Shri Mahavir Jain Aradhana Kendra
e
શિખર, કેશરિશ્માજી, તારગાજી મહિનાથ આદિ મહુડી તીર્થોની ચાત્રા દર્શનાર્થે અવશ્ય જવું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦ જન્મારભ્ય વર્તમાન કાલ સુધીમાં જેણે સિદ્ધાચળની યાત્રા કરી નથી તે માતાના ગલ માંજ છે તેમ જાણવું.
૧૫૧ આપણા બાપ દાદાએ સિદ્ધાચલાઢિ તીથ ક્ષેત્રે લાખા રૂપૈયા ખર્ચ્યા છે તે આપણે પણ યથાશક્તિ ખર્ચ કરવા.
૧પર સામાયિક, પ્રતિક્રમણ,પેાસહ વિગેરે ધર્મકરણી કરવા ચૂકવુ" નહિ,
૧૫૩ પ્રભુની પ્રતિમાની પ્રભુ બુદ્ધિથી પૂજા કરવી.
૧૫૪ ૩જીએ કરી રાજ્ય દરબારે જવું નહિ, કારણ કે જે જાય દુશ્માર તેનું
જાય ઘરબાર,
સાથે વાતચિત તથા
૧૫૫ પારકી સ્ત્રી ઠઠ્ઠા મશ્કરી કરવી નહિ.
www.kobatirth.org
For Private And Personal Use Only