________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાવ્રતે પાલવાનાં સર્વ કથન કરેલાં છે–ચરણસિત્તરી આદિ સાધુ ધર્મને ઘણે વિસ્તાર શ્રી હેમચંદ્રાચાર્યજી કૃત ગ્રંથોમાંથી જાણલે.
હવે અન્ય શ્રાવક ધર્મ કહેવાય છે.
સામાન્ય રીતે ગુરુમુખારવિંદથી જીન કથિત ધર્મને જાણી દ્વાદશત્રત પાલક અને તેને શ્રાવક કહેવાય છે. જીનેશ્વર કથિત ધર્મ પાલવાથી મુક્તિ માર્ગ ઉત્તરોત્તર પામી શકાય છે. કઈ તદ્દભવે પણ એક્ષપદ પામે છે.
જેનધર્મ વિના અવર ધર્મે જે હાલ અવનીતલમાં વિદ્યમાન છે “તે ધર્મો” કર્મ થી યુક્ત કઠેરતા પામેલ જણાય છે. સત્યતા તજી અધર્મ આલય નિવાસિત થયેલા જોવામાં આવે છે. “ધર્મ તે” જ્ઞાનગુણ ગણુભૂષણ ભૂષિત કેવલજ્ઞાનીએ સત્ય રીતે ભાષિત હેય તેજ છે અને અવર ધર્મ તે કર્મના મર્મ આધીન
www.kobatirth.org
For Private And Personal Use Only