________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
૫૬. જેટલા આહાર કરવાથી સુખે કામ કરી શકાય તેટલા પદ્મા લેાજનમાં વાપરવા. ૫૭. ભેાજનપાત્ર હાલે નહિ તેવા સુંદર બાજઠ હેઠે મૂકવા
૫૮. ક્રોધના આવેશમાં લેાજન કરવુ'નહિ, ૫૯. ભેાજનની પહેલાં પાણી પીવું નહિ, કારણકે પથ્થર સમાન પાણી કહેલુ છે. લેાજનનીમધ્યે પાણી પીવું તે અમૃત સમાન છે. "भोजनांते विषं वारि मध्ये वारिबलप्रदम् " માટે આદ્ય અન્તમાં પાણી ન પીતાં અભાજન થયાબાદ જલ પીવું, તેથી શરીરની આરેાગ્યતા સારી રહે છે
૬૦ ખાલકાએ પેસાબ ઝાડા કરવામાં વાર ન લગાડવી.
૬૧ રાત્રીએ દપ ણુમાં મુખ જોવું નહિ તેમ તેલમાં પણ મુખ જોવુ` નહિ.
www.kobatirth.org
For Private And Personal Use Only